________________
आचाराङ्गसूत्रे उक्तश्च-" न भूषणं भाति न हास्यमस्य, न विभ्रमो नैव जना अधीनाः।
प्रवर्तते तत्र यदा तु वृद्धो, विडम्बनां याति परां तदा सः" ॥१॥ इति एवं च रद्धावस्थायां निजतनयवनितादितिरस्कृतस्य जराजर्जरितदेहस्य क्रीडारतिविभूषादिकं न किमपि शोभत इति सूत्राशयः ॥ ३ ॥
उक्तमप्रशस्तमूलस्थानं, संप्रति प्रशस्तमूलस्थानमाह-यद्वा-यतस्ते पुत्रकलत्रादयो नालं मे त्राणाय वा शरणाय वा भवितुमहन्तीति विचार्य धीरः क्षणमपि न प्रमादं कुर्यादिति दर्शयति-'इच्चेचं ' इत्यादि ।
“न भूषणं भाति न हास्यमस्य, न विभ्रमो नैव जना अधीनाः । प्रवर्तते तत्र यदा तुवृद्धो, विडम्बनां याति परांतदासः ॥१॥” इति ।
इस प्रकार इसको न भूषण शोभा देते हैं-न इसकी हँसी ही इसकी सुन्दरता बढ़ा सकती है, न विभ्रम-विलास ही यह कर सकता है, इसके अपने पास में रहे हुए जन भी कहने में नहीं रहते। अगर वह ऊपर की बातों में प्रवृत्ति करे तो वह इस वृद्धावस्था में विडम्बना पाता हुवा अपने पुत्र-स्त्री आदि से तिरस्कार को ही पाता है, तथा जरासे जर्जरित काय बने हुए इसके लिये क्रीडा-रति-विभूषादिक कुछ भी शोभा नहीं देते ॥३॥ ___ अप्रशस्त मूलस्थानों का वर्णन हो चुका, अब प्रशस्त मूलस्थानों का वर्णन किया जाता है, अथवा-वे पुत्र कलत्रादिक मेरी रक्षा के लिये या मुझे शरण प्रदान करने के लिये समर्थनहीं हो सकते हैं, ऐसा विचार " न भूषणं भाति न हास्यमस्य, न विभ्रमो नैव जना अधीनाः। प्रवर्तते तत्र यदा तु वृद्धो, विडम्बना याति परां तदा सः" ॥१॥इति ।
આ પ્રકારે તેને ભૂષણ શોભા દેતા નથી. તેની હાંસી પણ તેની સુંદરતા વધારી શકતી નથી. તે વિલાસ પણ કરી શકતો નથી. તેની પાસે રહેતા માણસે પણ તેના કહેવામાં રહેતા નથી. અગર તે ઉપર કહેલી વાતોમાં પ્રવૃત્તિ કરે તો તે આ વૃદ્ધાવસ્થામાં વિડંબના પામીને પોતાના પુત્ર સ્ત્રી આદિથી તિરસ્કાર જ પામે છે. તથા ઘડપણથી જર્જરિત શરીર બનેલું હોઈ તેના માટે કીડા, રતિ, વિભૂષાદિક કેઈ પણ શોભા માટે નથી.
અપ્રશસ્ત મૂલસ્થાનોનું વર્ણન થઈ ચુક્યું. હવે પ્રશસ્ત મૂલસ્થાનું વર્ણન કરે છે અથવા તે પુત્ર કલત્રાદિક મારી રક્ષા માટે અગર મને શરણ પ્રદાન કરવા માટે સમર્થ બની શકતા નથી, એ વિચાર કરી ધીર વીર પુરૂષનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨