________________
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ म.१ वनस्पतिजीवपरिमाणम् ६०९
परिमाणद्वारम्उक्तं प्ररूपणाद्वारम् । परिमाणद्वारमुच्यते-पर्याप्तबादराः प्रत्येकवनस्पतिजीवाः पिण्डीभूत-चतुष्कोणीकृत-लोकश्रेण्यसंख्येयभागवांकाशप्रदेशराशिप्रमाणाः, बादरपर्याप्ततेजस्कायजीवराशेश्वासंख्यातगुणाः सन्ति ।
अपर्याप्तवादराः प्रत्येकवनस्पतिजीवास्तु असंख्यातानां लोकानां यावन्तः प्रदेशास्तावन्तः सन्ति । इमेऽप्यपर्याप्तवादरतेजस्कायजीवराशितश्चाऽसंख्यातगुणाः । प्रत्येकवनस्पतयः सूक्ष्मा न सन्ति, शास्त्रेऽनुपादानात् ।
साधारणवनस्पतिजीवाः-सूक्ष्मबादरपर्याप्तभेदैश्चतुर्विधा अपि पृथक पृथगनन्तानां लोकानां यावन्तः प्रदेशास्तावन्त इति । अत्रायं विशेषः
परिमाणद्वारप्ररूपणाद्वार हुआ । अब परिमाणद्वार कहते हैं-पर्याप्तबादर-प्रत्येकवनस्पति जीव चौकोन की हुई लोकश्रेणी के असंख्यातवें भागवत्ती आकाशप्रदेशों की राशि के बराबर हैं, और बादरपर्याप्ततेजस्काय के जीवों से असंख्यातगुणे हैं । असंख्यात लोककाशों के प्रदेशों की बराबर अपर्याप्त बादर प्रत्येकवनस्पतिकाय के जीव हैं, और ये भी अपर्याप्तबादरतेजस्काय के जीवों से असंख्यात गुने हैं। प्रत्येक वनस्पति में सूक्ष्म जीव नहीं होते, क्यों कि शास्त्र में कहीं उनका उल्लेख नहीं है।
____साधारण वनस्पति के जीव सूक्ष्म, बादर, पर्याप्त और अपर्याप्त के मेद से चार प्रकार के हैं। इन चारों राशियों में से प्रत्येकजीवराशि की संख्या अनन्त लोकाकाश के प्रदेशों के बराबर है । इसमें इतनी विशेषता समझ लेनी चाहिए--
પરિમાણ દ્વાર– પ્રરૂપણા દ્વાર થયું. હવે પરિમાણદ્વાર કહે છે-પર્યાપ્તબાદરપ્રત્યેક વનસ્પતિ જીવ, ચતુષ્કોણ કરેલી લેકશ્રેણિના અસંખ્યાતમા ભાગવત આકાશપ્રદેશની રાશિ-ઢગલાના બરાબર છે અને બાદરપર્યાપ્તતેજસ્કાયના જીથી અસંખ્યાતગણ છે, અસંખ્યાત લકાકારોના પ્રદેશની બરાબર અપર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિકાયના જીવ છે. અને તે પણ અપર્યાપ્તબાદર તેજસ્કાયના જીથી અસંખ્યાતગણી છે. પ્રત્યેક વનસ્પતિમાં સૂક્ષમજીવ નથી, કેમકે–તેને શાસ્ત્રમાં કઈ સ્થાને ઉલેખ નથી.
સાધારણ વનસ્પતિના જીવ સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના છે. આ ચારેય રાશિઓમાંથી પ્રત્યેક જીવરાશિની સંખ્યા અનન્ત કાકાશના પ્રદેશની બરાબર છે. તેમાં એટલી વિશેષતા સમજી લેવી જોઈએप्र. आ.-७७
શ્રી આચારાંગ સૂત્ર : ૧