________________
६०८
आचाराङ्गसूत्रे नमेषाम् , शेषमन्यत् समानम् । एषां स्थानं घनोदधिवातवलयादि । संख्यामङ्गीकृत्यानन्ताः सर्वे वनस्पतयः।
एवं वनस्पतीनां वृक्षादिभेदैः प्रत्येकसाधारणभेदैः, तथा वर्णगन्धरसस्पर्शमेदैश्च सहस्रशो भेदा भवन्ति । योन्यादिभेदैः पुनर्लक्षशो भेदा जायन्ते ।
वनस्पतेर्योनिः संवृता भवति । तस्याः सचित्ताचित्तमिश्रभेदेन त्रयो भेदाः, तथा शीतोष्णमिश्रभेदेन त्रयो भेदाः । एवं गणनया प्रत्येकवनस्पतियोनीनां दशलक्षसंख्यका भेदा भवन्ति । साधारणवनस्पतीनां चतुर्दशलक्षसंख्यका भेदा जायन्ते।
शेष सब पूर्ववत् है । इन का स्थान घनोदधिवातवलय आदि हैं। संख्या की अपेक्षा पूर्वोक्त सब प्रकार की वनस्पति-संख्या अनन्त है।
वृक्ष आदि के भेदों की अपेक्षा, प्रत्येक साधारण की अपेक्षा तथा वर्ण, रस गंध और स्पर्श के भेद की अपेक्षा वनस्पति के हजारों भेद होते हैं । योनि आदि के भेदों की अपेक्षा विचार किया जाय तो लाखों भेद हो जाते हैं ।
वनस्पति की योनि संवृत है । संवृतयोनि सचित्त, अचित्त, और मिश्र के भेद से तीन प्रकार की होती है । शीत, उष्ण तथा मिश्र के भेद से भी तीन प्रकार की है। इस प्रकार गणना करने से प्रत्येकवनस्पति की दस लाख योनिया है । साधारणवनस्पति की योनिया चौदह लाख हैं।
બાકી તમામ પૂર્વ પ્રમાણે છે. એનું સ્થાન ઘને દધિવાતવલય આદિ છે. સંખ્યાની અપેક્ષા પૂર્વોકત સર્વ પ્રકારની વનસ્પતિ–સંખ્યા અનન્ત છે.
વૃક્ષ આદિના ભેદની અપેક્ષાએ, પ્રત્યેક-સાધારણ અપેક્ષાએ તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના ભેદની અપેક્ષાએ વનસ્પતિના હજારે ભેદ થાય છે. નિ આદિના ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે લાખે ભેદ થઈ જાય છે. વનસ્પતિની નિ સંવૃત છે. સંવૃતનિ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની હોય છે અને શીત ઉષ્ણ તથા મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. આ પ્રમાણે ગણના કરવાથી પ્રત્યેક વનસ્પતિની દસ લાખ યોનિ છે, અને સાધારણવનસ્પતિની નિઓ ચૌદ લાખ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧