________________
आचारागसूत्रे साधारणबादरपर्याप्तकेभ्यः सूक्ष्मा अपर्याप्ता असंख्यातगुणाः। तेभ्योऽपि सूक्ष्मपर्याप्तका असंख्यातगुणा विज्ञेया इति ।
सूक्ष्मानन्तजीवानां परिमाणं कियदिति सदृष्टान्तमुच्यते-यथा-कश्चित् प्रस्थादिमापकवस्तुना धान्यराशिं परिमाप्याऽन्यत्र निक्षिपति, तथा यदि साधारणसूक्ष्मजीवराशिं लोकरूपमस्थेन मापयेत् लोका संभृता भवेयुः ।
पर्याप्तवादरनिगोदपरिमाणं च यथा
घनीभूतचतुरस्त्रीकृतसकललोकमतरस्यासंख्येयभागवर्तिप्रदेशराशिप्रमाणाः पर्याप्तकबादरनिगोदाः सन्ति, ते प्रत्येकशरीर-चादरवनस्पति-पर्याप्तकेभ्यो
साधारणबादरपर्याप्त जीवों की अपेक्षा बादर-अपर्याप्त असंख्यातगुणा हैं। बादरपर्याप्त की अपेक्षा सूक्ष्म-अपर्याप्त असंख्यातगुणा हैं और सूक्ष्म-अपर्याप्त उनसे भी असंख्यातगुणा हैं।
सूक्ष्म अनन्त जीवों का परिमाण कितना है, यह बात दृष्टान्त देकर समझाते हैंजैसे कोई पुरुष प्रस्थ (सेर) आदि बाटों से धान्य तोलकर दूसरी जगह रख देखा है, उसी प्रकार यदि साधारणसूक्ष्मजीवराशि को लोकरूपी प्रस्थ से नापा जाय तो अनंत लोक भर जाएँ।
पर्याप्त बादर निगोद जीवों का परिमाण इस प्रकार का है
चौकोर (चतुष्कोण) घन किये हुए सम्पूर्ण लोकप्रतर के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर पर्याप्तबादरनिगोद जीव हैं। वे प्रत्येकशरीर-बादरवनस्पति
સાધારણપર્યાપ્ત જીવોની અપેક્ષા બાદરઅપર્યાપ્ત અસંખ્યાતગણું છે. બાદરપર્યાપ્તની અપેક્ષા સૂક્ષ્મ-અપર્યાપ્ત અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ-અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાતગણું છે.
સૂકુમ અનન્ત જેનું પરિણામ કેટલું છે. એ વાત દષ્ટાન્ત આપીને સમજાવે છે-જેમ કે પુરુષ પ્રસ્થ (તળવાનું વજન ૧ શેર) આદિ તેલવાના બાંટ-વજનથી. ધાન્ય તળીને બીજી જગ્યાએ રાખી દે છે તે પ્રમાણે જે સાધારણ સૂમિ જીવરાશિને લોકરૂપી પ્રસ્થથી તળવામાં આવે તે અનંત લેક ભરાઈ જાય.
પર્યાપ્તબાદરનિગોદ નું પરિમાણ આ પ્રકારે છે–ચતુષ્કણ ઘન કરેલા સપૂર્ણ લોકપ્રતરના અસંખ્યાતમા-ભાગન્લ પ્રદેશની બરાબર પર્યાપ્તબાદરનિગોદ જીવ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧