________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ३ स. ५ अकायश्रद्धोपदेशः ५०३ अनुमानागमाभ्यां जीवलक्षणकलापसम्बन्धाचापां जीवत्वनिरूपणात् ।
यद्यप्कायलोकस्याभ्याख्यानं कुर्यात्, तर्यात्मनोऽपि शरीराधिष्ठातुरभ्याख्यानं तेन कर्तव्यं स्यात्, न च तत् संभवतीत्यत आह-नवमात्मानमभ्याख्यादिति । आत्मा हि शरीराधिष्ठाता प्रत्यक्षभूतश्चेतनावानिति नापह्नोतुं शक्यः, तस्मादात्मा नास्तीत्येवमात्मानं नापलपेदित्यर्थः । ___यः खलु मन्दधीः लोकम् अप्कायलोकम् अभ्याख्याति-अपलपति, स प्रत्यक्षादिप्रमाणनिरूपितमात्मानमभ्याख्याति । यश्चात्मानमभ्याख्याति-'आत्मा नास्तीति यद्वा-' अहं नास्मी'ति, स महामूढः लोकम् अपकायलोक
समाधान-ऐसा मत कहो । अनुमान और आगमप्रमाण से तथा जीव के लक्षणों के संबंध से जल को जीव निरूपण किया गया है।
यदि अप्काय लोक का अभ्याख्यान किया जाय तो शरीर के अधिष्ठाता आत्मा का भी अभ्याख्यान करना होना मगर वह संभव नहीं है, यही बात कहते हैंआत्मा का अभ्याख्यान न करे । आत्मा शरीर का अधिष्ठाता है और प्रत्यक्ष चेतना वाला है, अतः उस का अपलाप नहीं किया जा सकता । अत एव 'आत्मा नहीं है" इस प्रकार आत्मा का अपलाप न करें।
जो मन्दबुद्धि अपकायलोक का निषेध करता है वह प्रत्यक्ष जादि प्रमाणों से सिद्ध आत्मा का अपलाप करता है । और जो 'आत्मा नहीं है, अथवा ' मैं नहीं हूँ' इस तरह आत्मा का अपलाप करता है वह महामूढ मनुष्य अपने अज्ञान के बल से
સમાધાન–આ પ્રમાણે કહો નહિ, અનુમાન અને આગમ પ્રમાણથી તથા જીવના લક્ષણોના સંબંધથી જલનું જીવપણું નિરૂપણ કર્યું છે. જે અષ્કાય-લેકનું અભ્યાખ્યાન કરવામાં આવે તે શરીરના અધિષ્ઠાતા આત્માનું પણ અભ્યાખ્યાન કરવું પડશે. પરંતુ તે સંભવ નથી. એ વાત કહે છે–
આત્માનું અભ્યાખ્યાન કરશે નહિ. આત્મા શરીરનો અધિષ્ઠાતા છે, અને પ્રત્યક્ષ ચેતનાવાળા છે. તેથી તેને અ૫લાપ કરી શકાશે નહિ. એટલા માટે “આત્મા નથી એ પ્રમાણે અપલાપ કરશો નહિ.
જે મંદ બુદ્ધિવાળા અષ્કાયલકને નિષેધ કરે છે, તે પ્રત્યક્ષ આદિ-પ્રમાણોથી સિદ્ધ-આત્માને અ૫લાપ કરે છે, અને જે “આત્મા નથી” અથવા “હું નથી એ પ્રમાણે આત્માને અ૫લાપ કરે છે તે મહામૂઢ મનુષ્ય પિતાના અજ્ઞાનના બળથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧