________________
आचारागसूत्रे अथ तृतीयो शः। द्वितीयोद्देशे पृथिव्याः सचित्तत्वं तत्र पृथक्पृथगनेकपृथिवीकायजीवाश्रितत्वं च प्रसाधितम् , तस्य हिंसया कर्मबन्धो भवतीत्युक्तम् , अन्ततश्च पृथिवीकायजीवहिंसानिवृत्त्या मुनिर्भवतीति सिद्धान्तितम् । इदानीमपां सचित्तत्वमनेकापकायजीवाश्रितत्वं बोधयता भगवताऽप्कायहिंसया षट्कायजीवहिंसासंपातात् कर्मबन्धो भवति, तथाऽप्कायहिंसानिवृत्या च मुनित्वं लभ्यत इति बोधयितुं तृतीयोदेशः प्रारभ्यते'से बेमि' इत्यादि । अपकायजीवस्वरूपविचारणायां प्रथममनगारस्य योग्यता दर्शयति
तीसरा उद्देश द्वितीय उद्देशक में पृथिवी की सचित्तता सिद्ध की और पृथिवी में पृथक्पृथक् अनेक पृथिवीकाय के जीवों का रहना सिद्ध किया। यह भी बतलाया जा चुका है कि-उन जीवों की हिंसा करने से कर्म का बंध होता है। अन्त में यह भी प्रमाणित किया है कि-पृथ्वीकाय के जीवों की हिंसा का त्याग करने से मुनि होता है । अब यह बतलाते हैं कि अप्काय सचित्त है, अनेक अप्काय के जीवों से आश्रित है और अपकाय की हिंसा से षटकाय के जीवों की हिंसा होती है और अप्काय की हिंसा का त्याग करने वाला मुनिपन पाता है। यह सब बतलाने के लिए तीसरा उद्देश आरंभ किया जाता है-'से बेमि' इत्यादि ।
अप्काय के जीवों के स्वरूप का विचार करते हुए सर्व प्रथम अनगार की
ત્રીજે ઉદ્દેશક–
બીજા ઉદ્દેશકમાં પૃથ્વીની સચિત્તતા સિદ્ધ કરી છે. અને પૃથ્વીમાં જૂદા-જૂદા અનેક પૃથ્વીકાયના જી રહે છે તે સિદ્ધ કર્યું છે. એ પણ બતાવવામાં આવ્યું છે કે તે જીની હિંસા કરવાથી કર્મ બંધ થાય છે. અન્તમાં એ પણ પ્રમાણિત કર્યું કે પૃથ્વીકાયના જીની હિંસાને ત્યાગ કરવાથી મુનિ થાય છે. હવે તે બતાવે છે કે -અપૂકાય સચિત્ત છે, અનેક અપકાયના જીથી આશ્રિત છે, અને અપકાયની હિંસાથી પકાયના જીવોની હિંસા થાય છે, અને અપૂકાયની હિંસાને ત્યાગ કરવાવાળા મુનિપણાને પામે છે. थे सर्व मता भाटे त्रीon देश:नो माल ४२वामां आवे छ:-'सेबेमि' त्याहि.
અપકાયના જીના સ્વરૂપને વિચાર કરતા થકા સૌથી પ્રથમ અણગારની યોગ્યતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧