________________
आचारचिन्तामणि- टीका अभ्य. १ उ. २ सु. ७ उपसंहारः
समारंभान् विज्ञाय सर्वान् परित्यजेत् ।
एवं यस्य एते पृथिवीकर्मसमारम्भाः पृथिवीविषयाः खननकृष्यादिरूपाः सावद्यक्रियाविशेषाः परिज्ञाता भवन्ति ज्ञपरिज्ञया कर्मबन्धहेतुत्वेन विज्ञाताः, तथा प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्ति स एव परिज्ञातकर्मा - विदितपरित्यक्तसकलसावद्यक्रियाविशेषः मुनिर्भवति, न त्वपरो द्रव्यलिङ्गीत्यर्थः । इति ब्रवीमि= यथा भगवता कथितं तथा कथयामीत्यर्थः । सू० ७ ॥
॥ इति शस्त्रपरिज्ञाध्ययने द्वितीय उद्देशः समाप्तः ॥ १-२ ॥
पृथ्वीका यसमारंभ को जानकर सबका त्याग करना चाहिए ।
इस प्रकार जो पुरुष पृथ्वीकायसम्बन्धी खोदना जोतना आदि सावध व्यापारो को ज्ञपरिज्ञा से कर्मबंध का कारण समझता है, और प्रत्याख्यानपरिज्ञा से उन का त्याग कर देता है वही परिज्ञातकर्मा और सकल सावध क्रियाओं को जानने वाला पुरुष मुनि कहलाता है, सिर्फ द्रव्यलिंगी मुनि नहीं कहलाता । 'त्तिबेमि' भगवान् ने जैसा कहा है वैसा ही मैं कहता हूँ ॥ ७ ॥
आचाराङ्ग - सूत्र की आचारचिन्तामणि- टीका के हिन्दी - अनुवाद में शस्त्रपरिज्ञानामक प्रथम अध्ययनका द्वितीय उद्देश
समाप्त ॥ १-२ ॥
४६३
ભેદથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમાર ભને જાણી કરીને સર્વાંના ત્યાગ કરવા જોઇએ.
આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી ખાદવું, ખેડવું આદિ સાવદ્ય વ્યાપારીને જ્ઞરિજ્ઞાથી કમબંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના ત્યાગ કરી દે છે, તે પરિજ્ઞાતકર્મો અને સકલસાવદ્યક્રિયાઓને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર દ્રવ્યલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું... ।।ળા
આચારાંગ સૂત્રની આચારચિંતામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનના બીજો ઉદ્દેશ सभाप्त थयेो ॥ १-२ ॥
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧