________________
४३६
आचाराजस्त्रे
निगोदजीवस्तत्र नियमतोऽनन्ताः।
वादराणां सूक्ष्माणां च पृथिवीकायानाभेते वक्ष्यमाणा भेदाः सन्ति, तत्रोभयोः पर्याप्तापर्याप्तभेदः प्रागुक्तः, अन्ये भेदा उच्यन्ते-शरीरत्रया-ऽङ्गुलासंख्येयभागशरीर-सेवार्तसंहनन-मसूरचन्द्रसंस्थान-कषायचतुष्क-सज्ञाचतुष्काऽऽद्यलेश्यात्रय-स्पर्शनेन्द्रिय-वेदनाकषायमारणान्तिकसमुद्धाता-ऽसज्ञित्व- नपुंसकवेद-पर्याप्तिचतुष्टय-मिथ्यादर्शना-ऽचक्षुदर्शना-ऽज्ञान-काययोग-साकारानाकारोपयोगाऽऽहारादिप्रभृतयः । तत्र विशेषस्तु बादरपृथिवीकायानां लेश्या आद्याश्चतस्रः, शेषं सर्व समानम् । असंख्येयाश्च प्रत्येकमुभये ।
निगोद में जहाँ एक जीव होता है वहाँ नियम से अनन्त जीव होते हैं।
___ बादर और सूक्ष्म पथिवीकायों के भेद इस प्रकार हैं-दोनों के पर्याप्त और अपर्याप्त भेद पहले कहे जा चुके हैं । अब अन्य भेद कहते हैं-तीन शरीर, अंगुलका असंख्यातवां भाग शरीर, सेवार्त संहनन, मसूरचन्द्रसंस्थान, चार कषाय, चार संज्ञाएँ, प्रारंभ की तीन लेश्याएँ, स्पर्शनेन्द्रिय, वेदना कषाय और मारणान्तिक समुद्धात, असंज्ञीपन, नपुंसकवेद, चार पर्याप्तिया, मिथ्यादर्शन, अचक्षुदर्शन तीन अज्ञान; काययोग, साकार तथा अनाकार उपयोग, आहार आदि। इन में विशेषता इतनी ही है कि बादरपृथिवीकाय में पहले की चार लेश्याएँ होती हैं । शेष सब बोल समान हैं। दोनों ही असंख्यातअसंख्यात हैं।
નિગેદમાં જ્યાં એક જીવ હોય છે ત્યાં નિયમથી અનન્ત જીવ હોય છે.
બાદર અને સૂમ પૃથિવીકાયના ભેદ આ પ્રમાણે છે–અને પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ ભેદ પ્રથમ કહેવામાં આવ્યા છે. હવે બીજા ભેદ કહે છે–ત્રણ શરીર, અંગુલના અસંખ્યાતમાં ભાગ શરીર, સેવાd સંહનન, મસૂર-ચન્દ્ર સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પ્રારંભની ત્રણ લેયાઓ, સ્પર્શ ઈન્દ્રિય, વેદના કષાય, અને મારણાનિક સમુદ્દઘાત, અસંસીપણું, નપુંસકવેદ, ચાર પર્યાપ્તિઓ, મિથ્યાદર્શન, અચક્ષદશન, ત્રણ અજ્ઞાન, કાયાગ, સાકાર તથા અનાકાર ઉપયોગ, આહાર આદિ. તેમાં વિશેષતા એટલી જ છે કે –બાદર પૃથિવીકાયમાં પ્રથમની ચાર લેસ્યાઓ હોય છે, બાકી તમામ બેલ સમાન છે. બને જ અસંખ્યાત-અસંખ્યાત છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧