________________
आचारचिन्तामणि-टीका अवतरणा पइद्रव्यविचार
१४१ ___ अथ षड्द्रव्यविचारःषट्सु द्रव्येषु वियद् द्रव्यं क्षेत्रम् , इतरे धर्मादयः पञ्च क्षेत्रवर्तित्वात् क्षेत्रिणः। देवकुरूत्तरकुरुक्षेत्रवर्तियौगलिकैककेशस्य खण्डशः करणे पर्यन्ततो यस्य खण्डस्य पुनः खण्डो न भवितुमर्हति, तादृशखण्डपरिमाणं यावदाकाशक्षेत्रं व्याप्नोति, तावति भागे वियतोऽसंख्यातप्रदेशाः, धर्मास्तिकायस्यासंख्यातपदेशाः, अधर्मास्तिकायस्य चा संख्यातमदेशाः, असंख्याता निगोदानां गोलकाश्च तिष्ठन्ति ।
मूच्यग्रभागपरिमिते निगोदखण्डेऽप्यसंख्याताः श्रेणयः सन्ति । तत्र प्रत्येकश्रेण्यामसंख्याताः प्रतराः, प्रतरे च प्रत्येकमसंख्याताः गोलकाः, गोलके
पड्द्रव्यविचारछह द्रव्यों में से आकाश द्रव्य, क्षेत्र है, और शेष धर्म आदि पांच द्रव्य क्षेत्रवर्ती होने के कारण क्षेत्री हैं। देव कुरु और उत्तरकुरु क्षेत्रों के जुगलियाके एक केश के ऐसे टुकडे किये जाएँ कि फिर उनका दूसरा टुकडा न हो सके। इन में से एक टुकडा जितने आकाश क्षेत्र को व्याप्त करता है उतने भाग में आकाश के असंख्यात प्रदेश होते हैं । उसी में धर्मास्तिकाय के असंख्यात प्रदेश हैं, अधर्मास्तिकाय के असंख्यात प्रदेश हैं, और निगोद के असंख्यात गोलक विद्यमान हैं।
सुई की नोंक बराबर निगोद के खण्ड में भी असंख्यात श्रेणियां विद्यमान हैं । एक २ श्रेणी में असंख्यात-असंख्यात प्रतर हैं, एक २ प्रतर में असंख्यात२ गोलक हैं,
પદ્રવ્ય વિચાર– છ દ્રવ્યમાં આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે, અને બાકીના ધર્મ આદિ પાંચદ્રવ્ય ક્ષેત્રવતી હોવાથી ક્ષેત્ર છે; દેવકુર અને ઉત્તરકુરૂ ક્ષેત્રોના જુગલિઆના એક કેશવાળના એવા ટુકડા કરવામાં આવે કે ફરીને તેને બીજે ટુકડે થઈ શકે નહિ, તેમાંથી એક ટુકડા જેટલા આકાશક્ષેત્રને વ્યાપ્ત કરે છે તેટલા ભાગમાં આકાશના અસંખ્યાત પ્રદેશ કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અને નિગદના અસંખ્યાત ગેલક વિદ્યમાન છે.
સોયની અણી બરાબર નિગેદના ખંડમાં પણ અસંખ્યાત શ્રેણીઓ વિદ્યમાન છે. એક એક શ્રેણીમાં અસંખ્યાત-અસંખ્યાત–પ્રતર છે. એક એક પ્રતરમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧