________________
आचारागसूत्रे च प्रत्येकमसंख्यातानि निगोदशरीराणि सन्ति । तत्र च प्रत्येकशरीरेऽनन्ता निगोदजीवाः सन्ति ।
अथ कियन्तोऽनन्ता जोवास्तत्र सन्ती ?-त्युच्यते-अतीतकालोऽनन्तः, तथा भविष्यत्कालोऽप्यनन्तः, वर्तमानकालश्चैकसमयमात्रः, कालत्रयस्यापि यावन्तः समयाः सन्ति, ते पुनरनन्तेन गुणिता यावन्तो भवेयुस्ततोऽप्यनन्तगुणाधिका एकस्मिन् निगोदे निगोदिका जीवाः सन्ति ।
तत्रैकजीवस्यासंख्याताः प्रदेशाः सन्ति । एकैकपदेशेऽनन्ताः कर्मवर्गणाः संलग्नाः। तत्रैकस्यां वर्गणायामनन्ताः परमाणुपुद्गलाः सन्ति । एक २ गोलक में असंख्यात २ निगोदशरीर हैं, और एक २ निगोदशरीर में अनन्त २ निगोदजीव हैं।
शङ्का-अनन्त के अनन्त भेद होते हैं, ऐसी स्थिति में एक निगोदशरीर में कितने अनन्त जीव होते हैं ?
समाधान-अतीत काल के अनन्त समय हैं, भविष्य कालके भी अनन्त समय हैं, और वर्तमान काल एक समय मात्र है। इन तीनों कालों के जितने समय हैं उनका अनन्त से गुणाकार कर देने पर जितने समय हों उन से भी अनन्त गुणा अधिक निगोदजीव एक निगोदशरीर में होते हैं ।
एक जीव के असंख्यात प्रदेश होते हैं । एक२ प्रदेश में अनन्त २ कर्मवर्गणाएँ लगी हुई हैं, और एक २ वर्गणा में अनन्त२ पुद्गलपरमाणु हैं
અસંખ્યાત ગેલક છે. એક એક ગેલકમાં અસંખ્યાત નિગદ શરીર છે, અને એક એક નિગદ શરીરમાં અનંત અનંત નિગદ જીવ છે.
શંકા–અનંતના અનંત ભેદ હોય છે, એવી સ્થિતિમાં એક નિગદ શરીરમાં કેટલા અનંત જીવ હોય છે?
સમાધાન–અતીતકાલ (ભૂતકાલ)ના અનન્ત સમય છે, ભવિષ્યકાલના પણ અનંત સમય છે, અને વર્તમાન કાલ એકસમયમાત્ર છે, એ ત્રણે કાલેમાં જે સમય છે, તેને અનંતથી ગુણાકાર કરવાથી જે ગુણાકાર (રાશિ) થાય તેટલા સમયથી પણ અનંત ગુણા અધિક નિગોદ જીવ એક નિગદ-શરીરમાં હોય છે.
એક જીવના અસંખ્યાત પ્રદેશ થાય છે. એક-એક પ્રદેશમાં અનંત-અનંત કર્મવા લાગી છે, અને એક–એક વર્ગણામાં અનંત અનંત પુદ્ગલપરમાણુ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧