________________
१२४
आचारागसूत्रे अथ जीवस्य स्वरूपम् - औपशमिकादिभाववान् , असंख्यातमदेशी, परिणामी, लोकाकाशव्यापी प्रदीपवत् संकोचविकासशीलः, व्यक्तिरूपेणानन्तोऽखण्डः, क्रियाशीलः, प्रदेशसमुदायरूपो, नित्यो, रूपरहितोऽवस्थितोऽमूर्तः सन्नपि संसारावस्थायां मूर्त इव प्रतीयमानः, ऊर्ध्वगतिशील आत्मा जीवः ।
अथ भावस्तद्भेदाश्च'अथौपशमिकादिभाववान् जीवः' इत्युक्तम् , तत्र कस्तावद्भावः ? श्रृयताम्आत्मपर्यायाणामवस्थैव भावाः । आत्मपर्यायाचावस्थाभेदेन विविधरूपा
जीव का स्वरूपऔपशमिक आदि भावोंवाला, असंख्यातप्रदेशी, परिणामी, प्रदीपप्रभाके समान संकोच-विकास स्वभाव वाला, व्यक्तिरूप से अनंतसंख्यक, क्रियाशील, प्रदेशसमुदायरूप, नित्य, अरूपी, अवस्थित, अमूर्त होने पर भी संसारी अवस्था में मूर्त जैसा प्रतीत होने वाला, ऊर्ध्वगमनस्वभाववाला आत्मा जीव कहलाता है ।
भाव और भाव के भेदप्रश्न-जीव का स्वरूप बतलाते हुए उसे औपशमिक आदि भावो वाला कहा है सो भाव क्या वस्तु है ?
उत्तर-सुनिये, आत्मा के पर्यायो की अवस्था ही भाव कहलाती है। आत्मा के पर्याय, अवस्थाओं के भेद से नाना प्रकार के होते हैं, अतः आत्मपर्यायवर्ती भाव
જીવનું સ્વરૂપ પશમિક આદિ ભા વાળા, અસંખ્યાતપ્રદેશી, પરિણમી. પ્રદીપપ્રભાના સમાન સંકેચ-વિકાસ સ્વભાવવાળા, વ્યક્તિ પથી અનંતસંખ્યક, ક્રિયાશીલ, પ્રદેશ સમુદાયરૂપ, નિત્ય, અરૂપી, અવસ્થિત, અમૂર્ત હોવા છતાંય સંસારી અવસ્થામાં મૂર્ત જેવા દેખાવાવાળા, ઉર્ધ્વગમન સ્વભાવવાળા આત્મા જીવ કહેવાય છે.
सार मनमाना लेहપ્રશ્ન–જીવનું સ્વરૂપ બતાવતા થકા તેને ઔપથમિક આદિ ભાવાળા કહેલ छ त मा शु१तु छ ?
ઉત્તર-સાંભળે, આત્માના પર્યાયની અવસ્થા જ ભાવ કહેવાય છે. આત્માની પર્યાય, અવસ્થાઓના ભેદથી નાના પ્રકારના હોય છે, તેથી આત્મપર્યાયવર્તી ભાવ પાંચ
શ્રી આચારાંગ સૂત્ર : ૧