________________
आचारचिन्तामणि टीका अवतरणा जीवास्तिकाय
१२३ इन्द्रियपंचकम्५, मनोवाक्कायबलत्रयम्३, श्वासोच्छासरूपः१, आयुश्चेति१ । एते दश प्राणाः संसारिणां यथासंभवं भवन्ति । नारकतिर्यगादयः संसारिणो द्रव्यप्राणैरपि माणिनः । व्यपगतसमस्तकर्मसम्बन्धाः सिद्धास्तु केवलभावप्राणैरेव प्राणिनः सन्ति । भावप्राणाश्चतुर्विधाः-अनन्तज्ञानम् १, अनन्तवीर्यम् २, अनन्तसुखम् ३, अनाघनन्तस्थितिश्च४। तत्रानन्तज्ञानात् क्षायोपशमिकपञ्चेन्द्रियाणि, अनन्तवीयरूपभावप्राणस्यानन्तांशेन मनोवाक्कायबलत्रयम् , अनन्तसुखाचश्वासोच्छासरूपः प्राणः समुद्भवति, तथा अनाद्यनन्तस्थितिरूप-भावप्राणतः सादिसान्तरूप आयुःमाणो जायते । एवं द्रव्यप्राणानां कारणं भावप्राणा इत्यवधेयम् । दशभेद हैं-पांच इन्द्रियाँ ५, तीन बल-मनोबल, वचनबल और कायबल३, श्वासोच्छवास १ तथा आयु १, ये दश द्रव्यप्राण यथासम्भव संसारी जीवों के होते हैं । नारकी, तिथंच आदि संसारी जीवों में भी द्रव्यप्राण पाये जाते हैं, किन्तु सब प्रकार के कर्म-संबंध से रहित सिद्धो में सिर्फ भावप्राण ही होते हैं । सिद्ध जीव भावप्राणों के कारण ही प्राणी कहलाते हैं।
भाव प्राणके चार भेद हैं-अनन्तज्ञान१, अनन्तवीर्य२, अनन्तसुख३, और अनादिअनन्तस्थिति४ । क्षयोपशम से उत्पन्न होने वाली पांच इन्द्रियाँ अनन्त ज्ञान का विकार (वैभाविक परिणमन ) है, मन, वचन और काय-बल, अनन्तवीर्यरूप भावप्राणका विकार है, श्वासोच्छास अनंतसुखरूप भावप्राणका विकार है, और सादिसान्त आयुरूप द्रव्यप्राण अनादि-अनंतस्थितिरूप भावप्राणका विकार है । इस प्रकार भावप्राण द्रव्यप्राणों के कारण हैं। દસ ભેદ છે—પાંચ ઈન્દ્રિપ, ત્રણ બળ અર્થાત્ મનેબલ, વચનબલ અને કાયલબ૩, શ્વાસોચ્છાસન, તથા આયુ, આ દસ દ્રવ્યપ્રાણ સાધારણ રીતે સંસારી જીને હોય છે. નારકી તિર્યંચ આદિ સંસારી જીવોમાં પણ દ્રવ્યપ્રાણ દેખાય છે, પરંતુ સર્વ પ્રકારના કર્મ–સંબંધથી રહિત સિદ્ધોમાં માત્ર ભાવપ્રાણ જ હોય છે, સિદ્ધ જીવ ભાવપ્રાણેના કારણથી જ પ્રાણી કહેવાય છે.
ભાવપ્રાણના ચાર ભેદ છે—અનન્તજ્ઞાન, અનન્તવીર્ય, અનન્ત સુખ અને અનાદિઅનન્ત સ્થિતિ, ક્ષયે પશમથી ઉત્પન્ન થવા વાળી પાંચ ઈન્દ્રિયે અનન્ત જ્ઞાનને વિકાર (વૈભાવિક પરિણમન) છે, મન, વચન અને કાયબલ, અનંત વીર્યરૂપ ભાવ પ્રાણનો વિકાર છે, શ્વાસોચ્છાસ તે અનંતસુખરૂપ ભાવપ્રાણુને વિકાર છે; અને સાદિ–સાન્ત આયુરૂપ દ્રવ્યપ્રાણ, અનાદિ અનંત સ્થિતિરૂપ ભાવપ્રાણને વિકાર છે. એ પ્રમાણે ભાવપ્રાણ, કલ્યાણના કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧