________________
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
यथा वा एकमदीपप्रभायामनेकपदीपप्रभासमावेशः। यथा वा एककर्षपरिमितपारदे शतकर्षपरिमितसुवर्णसमावेशो भवति । ___अनन्तप्रदेशिरूपोऽचित्तमहास्कन्धः केवलिसमुद्धातवत् सकललोकव्यापी भवति। स च विस्रसागत्या प्रथमसमयेऽसंख्यातयोजनविस्तरेण दण्डाकारेण परिणमति। द्वितीयसमये कपाटरूपेण, तृतीयसमये मन्थानरूपेण, चतुर्थसमये प्रतरमापूर्य सकललोकं व्याप्नोति, पश्चमसमये प्रतरं संहरति, षष्ठसमये मन्थानं भनक्ति, सप्तमसमये कपाटं च, अष्टमसमये दण्डाकारं संहृत्य खंडशः प्रविकीर्णो भवति ।
अथवा-एक दीपक के प्रकाश में अनेक दीपकों का प्रकाश समा जाता है ।
अथवा एक कर्ष-मासा ( मापविशेष ) परिमित पारे में सौ कर्ष परिमित सोने का समावेश हो जाता है।
अनन्तप्रदेशी अचित महास्कन्ध केवलिसमुद्रात के समान समस्तलोकव्यापी होता है । वह स्वाभाविक गति से, प्रथम समय में असंख्यातयोजनविस्तृत दण्ड के आकार में परिणत होता है। दूसरे समय में वह कपाट के रूप में परिणत होता है,
और तीसरे समय में मंथान के रूप में हो जाता है, चौथे समय में प्रतर पूर्ण करके सम्पूर्ण लोक में व्याप्त हो जाता है। फिर पांचवें समय में प्रतर को सिकोडता है, छठे समय में मंथान को, सातवें समय में कपाट को, और आठवें समय में दण्डाकार को यह सिकोडता है। उसके अनन्तर वह खण्ड खण्ड होकर बिखर जाता है।
અથવા–એક દીપકના પ્રકાશમાં અનેક દીપકેના પ્રકાશ સમાઈ જાય છે. અથવા એક કર્ષ (માપવિશેષ) પરિમિત પારામાં એક કર્ષ પરિમિત સેનાને સમાવેશ થઈ જાય છે.
અનન્તપ્રદેશી અચિત્ત મહાત્કંધ, કેવલિસમુદ્ધાતની સમાન સમસ્તક વ્યાપી હોય છે, તે સ્વાભાવિક ગતિથી, પ્રથમ સમયમાં અસંખ્યાતજનવિસ્તૃત દંડના આકારમાં પરિણત થાય છે. બીજા સમયમાં તે કપાટના રૂપમાં પરિણત થાય છે, અને ત્રીજા સમયમાં મંથાન (દહીં વલવવાને )ના રૂપમાં થાય છે, ચેથા સમયમાં પ્રતર પૂર્ણ કરીને લેકમાં વ્યાપ્ત થઈ જાય છે. ફરી પાંચમા સમયમાં પ્રતરને સંકેચે છે, છઠ્ઠા સમયમાં મંથાનને, સાતમા સમયમાં કપાટને અને આઠમા સમયમાં દંડાકારને એ સિકેડે છે, ત્યાર પછી તે ખંડ–ખંડ થઈને વિખેરાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧