________________
અગ્ર ભાગ પર દ્રષ્ટિ મેનેષ (એક નજર) સ્થિર કરી, ચિત્રી કાઢેલી મૂર્તિની પેઠે અડગ રહી, નિશ્ચળ બની, મેનું જડબું તલું કરી, ચિત્તને બધી વ્યાધિ અને સંકલ્પ વિકલ્પથી મુક્ત કરી બેસવું. એથી ધ્યાનની સિદ્ધિ સુલભતાથી થવા સંભવ છે.
તૃતીય પત્ર—“ કાળ.” ૫અશુભકાળ' પહેલા, બીજો અને છો એ ત્રણે આરા પૂરેપૂરા અને ત્રીજે લગભગ પૂરે, એટલા વખતમાં ધમ માણસેને અભાવ હોવાથી તેમનાથી ધ્યાન બનવાને એ છે સંભવ છે. વળી અતિ ઉષ્ણકાળ, અતિ શીતળકાળ, અતિ જીવની ઉત્પતિને કાળ, દુકાળ, લડાઈને કાળ, રેગચાળાને કાળ, એ વગેરે કાળ ધ્યાનમાં અડચણ કરનાર ગણાય છે.
૬-શુભકાળ” ધ્યાનને માટે છ આરામાં ચે આ સર્વોતમ કાળ ગણાય છે. એ આરામાં વારિષભ નારાજી સંઘયણું અને ધ્યાન કરવા લાયક જોગવાઈઓ ઘણી હતી. આથી મરણત કષ્ટ સહન કરીને પણ અડેલ રહેતા હતા. આ પાંચમા આરામાં સંઘયણ વગેરે ઘટી ગયાં, તેથી આગળની પેઠે ધ્યાન થઈ શકતું નથી, તે પણ સર્વથા નાસ્તિ ન સમજવું. ગુણકારક વસ્તુઓ હમેશા ગુણ જ કરે છે. ચે.થે આરે સાકરમાં વધારે મીઠાશ હતી અને હમણાં કાળના પ્રભાવથી ઘટી ગઈ તે પણ સાકર તે મીઠી જ લાગશે. એ પ્રમાણે આ કાળમાં પણ યથાવિધિ કરેલું ધ્યાન ગુણકત જ થશે. વળી ધ્યાન કરનાર પુરૂષે શીતકાળ, ઉષ્ણકાળ વગેરે વખતે પિતાની પ્રકૃતિને શું માફક આવે છે તેને વિચાર કરે. શ્રી ઉતરાધ્યયનછ સૂત્રમાં ફરમાવ્યું છે કે
પહેલે, બીજો ને ત્રીજે એ ત્રણ આરા ધ્યાનનું સાધન કરવા માટેજ અશુદ્ધ છે. બીજી કાંઈ અડચણ ન સમજવી.