________________
૩૫ चौर्येणापि हते परैः परधने यज्जायते संभ्रम | स्तचौर्य प्रभवं वदन्ति निपुणा रौद्रं सुनिन्द्रास्पदं ॥ ३ ॥ જ્ઞાનાઈવ સ ૨૫–૨૬. શ્લાક ૨૫.
અ—ચારી કરવાના હંમેશાં વિચાર કરે, ચોરી કરીને બહુ રાજી થાય, ખીજાની પાસે ચારી કરાવી લાભ મળેલા જોઈ ખુશી થાય, ચારીના કામમાં હુશીઆરી બતાવનારાનાં વખાણ કરે, વગેરે વિચાર થાય એ તસ્કરાનુબંધો રદ્રધ્યાન અતિ ધિક્કારવા
જોંગ છે.
નથી
આપણા જીવ, તૃષ્ણારૂપી ભયંકર જાળમાં ફસાઈ જઈને આખા જગતની લક્ષ્મી, અન્ન અને કુટુંબનું રાજ્ય ( ધણીપણું ) પેાતાનું કરવા ચાહે છે, પણ એટલાં બધાં પુણ્ય કરીને આવ્યા નથી કે સર્વના ઘણી અને; પાપના ઉદયથી પ્રમાદી ( આળસુ ) અની પરમારૂં દ્રવ્ય મેળવવાની ઈચ્છા તૃપ્ત કરવાનું મન થતું હાવાથી ચોરી સિવાય સીન્ડ્રુ કાઈ ઉપાય સૂઝતા એજ હેતુથી તે ચાર્યાનુખ ધીરૌદ્રધ્યાનમાં ચડતા જાય છે. વિચાર કરે છે કે વાદળાંથી ઢંકાએલી અંધારી રાતે કાળાં વસ ધારણ કરી છાની રીતે જઇ ખાતર દઈ પૈસા લાવીશ. કાને મગદૂર છે કે કઇ મારી સામે આવે; હું શસ્રકળામાં એવા તે હુશીર છું કે એકજ ઝટકાથી ઘણાના કટકા કરી નાંખુ અને એવા ભાગુ` કે કોની માએ દૂધ પીધું છે કે મને પકડે; હું અનેક વિદ્યાઓ જાણું છું જેને પ્રતાપે બધાને નિદ્રાવશ કરી શકું છું, માટી માટી એડીએ અને તાળાંને એક કાંકરીથી તેાડી શકું છું, સૈન્યને સ્થિર કરી દઉ' છું, અંજન સિદ્ધિ (આંખમાં કઇ આંજી જોવાની કળા ) થી પાતાળમાં કંઇ ગુપ્ત દ્રવ્ય હાય તે દેખું' છું અને અધારામાં દિવસની પેઠે તમામ જોઇ શકું છું વગેરે અનેક કળાએ મારા હાથમાં છે. મારી ખરેખરી કરવાની કોઈની તાકાત નથી,