________________
૧
' અર્થ-આર્તધ્યાની જીવનાં ચાર લક્ષણ છે. ૧ આt એટલે રૂદન કરે. ૨ શેક ( ચિન્તા ) કરે. ૩ આંખમાંથી આંસુ પાડે ૪ વિલાપ કરે.
- આર્તધ્યાનના ધ્યાને (ધ્યાન ધરનારને) બહારનાં ચિહેથી ઓળખવા સારૂ પ્રભુએ ચાર લક્ષણ સૂત્રમાં કહ્યાં છે. ૧. અનિષ્ટને સંજોગ, ૨. ઈને વિયેગ, ૩. રોગ વિગેરે દુઃખની પ્રાપ્તિ, ૪. લેગ વિગેરે સુખની અપ્રાપ્તિ. આ ચાર પ્રકારનાં કારણેને લીધે સકમી (સંસારી) જીવોને કર્મને જોરથી સ્વાભવિક રીતે નીચેની ચાર ક્રિયા થઈ જાય છે.
પ્રથમ પત્ર--“કંદણુયા”.
૧ કંટણયા એટલે આકંદ કરે. જેમકે હાયરે! મારી સુખ સામગ્રીને નાશ થઈ દુઃખ સામગ્રી શામાટે મળે છે! અરે વ! હે પ્રભુ! વગેરે વિચારે થતાં હૈયાફાટ શબ્દથી રેયા કરે છે
દ્વિતીય પત્ર–“સાયણયા”.
સેથણયા એટલે શેક તથા ચિંતા કરે. જેમકે કપાળ પર હાથ મૂકી બેસે, નીચી નજર કરી સુનમુન બેસી રહે, ધરતી ખેદે, તરખલાં તેડે, ગાંડા જે બને, મૂછિત થઈ પડયે રહે વગેરે.