________________
૧૭
અથવા અર્થે રાજ્ય મને મળી જોય, કઈ કેય મારા તાબામાં આવી જાય તે હું પણ આવી જ ભગવી મારે એન્મ સફળ કરૂં, જ્યાં લગી એવું સુખ ન મળે ત્યાં લગી મને ધિક્કાર છે, કમભાગી છું,” વગેરે વિચાર કરે. (૩) તપ સંજમ, પચ્ચખાણ, વગેરે કરી તેનું ફળ માગી લે એટલે & નિયાણું કરે કે મારી ધર્મ કરણના ફળથી મને રાજ્ય અને ઇન્દ્ર વગેરેના વૈભવની પ્રાપ્તિ થાઓ. (૪) પિતાની કરણીના પ્રતાપથી પિતાની સ્વજન, મિત્ર વગેરેને ધનવાન અને સુખી કરવાની ઈચ્છા કરે, અથવા આશીર્વાદ આપે. (૫) વળી પિતાનાં સ્વજન, મિત્ર, પડોશીને સુખી દેખી પિતાનાં મનમાં ગૂરણા કરે કે બધાની વચ્ચે હુંજ એક ગરીબ ભિખારી રહી ગયે વગેરે. આવી આવી જેજે પ્રવૃત્તિ અંતઃકરણમાં થાય તેને આર્તધ્યાનને એ પ્રકાર (લોગેચ્છા) જાણ. ( દ્વિતીય પ્રાતિશાખા આર્તધ્યાનનાં લક્ષણ
पाठ-अहस्सणं इनाणस्त चतारि लख्खणा पण्णता तं जहा-१ कंदणया २ सोयणया ३ टिप्पणया ४ विलवणया.
ઉવવાઈ સૂત્ર.
જ છે.
1
* દશા શ્રત સ્કંધ સૂત્રમાં નિયાણાં બે પ્રકારનાં ફરમાવ્યાં છે. ૧ ભવ પ્રત્યેક–એટલે સંપૂણે ભવ લગી ચાલે એવું નિયાણું કરે. જેમકે–નારાયણ વાસુદેવ પદ નિયાણુંથી મળે છે તેનાથી આખો ભવ વસ પચ્ચખાણ અને સંજમ બને નહિ ૨ વસ્તુ પ્રત્યેક–એટલે કોઈ વસ્તુ મળવાનું નિયાણું કરે જેમકે દ્રૌપદીજી, એમને નિયાણું કરેલી વસ્તુ ન મળે ત્યાં લગી સમ્યકત્વ પ્રાપ્ત થાય નહિ