________________
૧૩
સૈાભાગ્યનાં સુખ મળે, મુખ્ય પ્રધાન અને શ્રેષ્ટ સેનાપતિના વિલાસ મળે, માણસ અને દેવની નત્ર ચૈાવના સ્ત્રીએ સાથે કામભાગ ભાગવવાના અવસર મળે, પલોંગ વગેરે શય્યા, તથા ઘેાડા હાથી અને રથ વગેરે વાહના મળે, ચુવા, ચંદન, પુલ અને અત્તર વગેરે સુગ ંધી પદાર્થો સેવવાને શ્વેગ મળે, રત્ન, રૂપું, સેનું વગેરે ઉત્તમ ધતુઓના અલંકારો મળે, રેશગી અને જરીનાં વસ્ત્ર પહેરીને શરીર શત્રુગારી ઉત્તમ રૂપ બનાવવાને પ્રસંગ મળે, વગેરે જૂદી જૂદી જાતના કામભોગ ભગવવાની જે અભિલાષા થાય છે તે માદ્ધકર્માંના ઉદયથી થાય છે. એ બધા પદાર્થો મળ્યા હોય ત્યારે તેને ઉપભોગ કરતાં અંત:કરણમાં જે સુખ અને આહ્લાદ ઉત્પન્ન થાય, વળી એમ થાય કે હું આ મનોવાંછિત સુખને લેાક્તા છું, તેમજ એ પદાર્થોં ભેગવવાની વાર વાર અનુમૈદ્યના કરતાં માંમાંથી જે સ્વાભાવિક આનંદના દૂંગાર નીકળી જાય અને મનમાં જે અનુભવ અને વિચાર થાય એ બધાને તત્ત્વજ્ઞાનીએ આત્ત ધ્યાનના ખીએ પ્રકાર (“ ઈષ્ટ સયેાગ ”) કહે છે.
,,
॥ પાઠાંતર | કેટલાક વળી આન્તધ્યાનના બીજા પ્રશ્નારને * ઇષ્ટ વિયેાગ ” કહે છે, અર્થાત્ ઢાળ જ્ઞાન વગેરેની મામતે અનેક પ્રથામાં ખતાવેલ છે તે પ્રમાણે સ્વર વગેરે લક્ષણા ઉપરથી, અથવા ચૈાતિષ વગેરે વિદ્યાના પ્રભાવથી એમ જાણવામાં આવે કે હવે શરીરને વિયેગ ( મરણુ થાડા કાળમાં થવાના છે. આથી એવા વિચાર ઉત્પન્ન થાય છે કે અરેરે ! હવે હું આ સુંદર શરીર, વહાલાં કુટુંબીઓ અને સ્નેહીએ,