________________
૧૪
અને મહા કષ્ટથી પિડા કરેલી લહી એ બધાંને ત્યાગ કરીને ચાલ્યા જઈશ! પિતાનાં મદદગાર સ્વજન અને મિત્રેના વિયેગથી મૂછ ખાઈ પડી જાય, કલ્પાંત કરે, * છાતી માથું કૂટે, અગર તે મરણ પામવાને વિચાર કરે, ઘરની ધમી કોઈ હરણ કરી જાય, અગ્નિથી મળી જાય, પાણીમાં ડુબી જાય કે તણાઈ જાય, ભેંચમાં દાટેલી લક્ષ્મી x કેયલા થઈને નીકળે, તમામ ધન રાજા અગર નાત ઉપાડી જાય, વેપારમાં ભારે નુકશાન જાય, નામ કાઢવા સારૂ મદમાં આવી જઈ લગ્ન વગેરે કામમાં શક્તિ ઉપરાંત નાણાં વપરાઈ જાય, એમ અનેક કારણે લક્ષમીને નાશ થતાં અશક્તિ અને દરિદ્રતા પ્રાપ્ત થતાં પસ્તાવે કરે કે હાય ! હાય ! હવે શું કરું ! હાય ! હાય ! હવે મારું શું થશે! મારી લક્ષમી કયાં ગઈ ! વગેરે વિચારે અંતઃકરણમાં કરવા અને વિષય સુખ ભેગવવા, અનેક વાજા, નાયકાઓ, બગીચા, અત્તર, અબીલ, છ રસનાં ભેજન, વસ્ત્રાભૂષણ, શયન, આસન, વગેરે વિનાશી પદાર્થોને સંજોગ મેળવવા સારૂ અનેક પાપને આરંભ કરવાના વિચાર કર્યા કરે, એ બધાંને “ઈષ્ટ વિગ” આધ્યાન કહે છે.
તૃતીય પત્ર–ગય” ૩. ગોદય આધ્યાન તે, (૧) બધા જીવ નિગી રહેવાને ઈરછે છે, પરંતુ અશુભ વેદનીય કર્મના ઉદયથી જે જે
* ઘણું એ પ્રમાણે આત્મ પ્રહાર કરતાં મરી પણ જાય છે. * દાટેલા ધનના એ પ્રમાણે કોયલા કે પાણી થઈ જાય છે.