________________
ઉપાય કરી પીડાય છે તે દેખી, અત્યંત કરૂણું ઉપજી. મૂળે એવા મહાત્માએ દયાના ભંડાર તેમાં અખંડ આનંદના અભિલાષી છના આવા ઉલટા ઉપાયથી તેમનું હદય ગદ્ગદિત થયું. અનંત દાનલબ્ધિ એ નામની શક્તિ પિતાના આત્મામાં પ્રગટ થઈ હતી તેને આ વખતે ખરેખર ઉપયોગ કરી બધા જીવને અખંડ આનંદને લાભ મળે તેટલા વાસ્તે મહાપરિષદમાં સે સમજે એવી અર્ધમાગધી ભાષાએ સાચે બે પ્રગટ કર્યો આ બેધને સાંભળી, મનન કરી તેમજ પૂર્ણ પ્રેમથી આરાધના કરી, અનન્ત જીએ અખંડ આનંદને પ્રાપ્ત કર્યો છે. મહાત્માઓના એ પવિત્ર પ્રયનને અને પ્રભાવને આગળને આગળ ચાલુ રાખવા એ મહાત્માએના શિષ્યએ ભવિષ્ય કાળના ભવ્ય છ પર પૂર્ણ ઉપકાર કરી નિર્મળ બુદ્ધિથી શાસ્ત્રની રચના રચી છે. આ શાસે વર્તમાન કાળમાં આપણા ઉપર અતિ કરૂણા કરી રહ્યાં છે. એ સૂત્રે ન હેત તે આપણી ઘણી બૂરી દશા થાત.
એ સૂત્ર અને ગ્રંથમાં અપૂર્વ આનંદ એટલે આત્મિક સુખ મેળવવાના ઉપાય જુદે જુદે ઠેકાણે ચેડા છેડા આપ્યા રહેવાથી તેમજ ભાષા પણ અર્ધમાગધી હોવાથી હાલના અલ્પજ્ઞ. અને પૂરેપૂરે લાભ મળ દુર્લભ છે, આવું જાણું એ આત્મિક સુખપ્રાપ્તિને માટે હાલના વખતમાં અનેક દેશની ચાલુ ભાષામાં ઘણા ગ્રંથ રચાણા છે.
આવા અવાચીન તથા પ્રાચીન ગ્રંથો જેવાથી તેમજ આ જગતના છ રાત દિવસ સુખને માટે જે પ્રવૃત્તિ આદરી રહ્યા