________________
અર્થ શુકલધ્યાનના ધ્યાનારને ચાર પ્રકારની આલબના (આધાર) છે. (૧) ક્ષમા, (ર) નિર્લોભતા, (૩) સરળતા, () નમ્રતા,
પ્રથમ પત્ર-ક્ષમા.” ક્ષમા શ્રમણ પુરૂષ, ક્ષમારૂપી સ્વભાવમાં, સ્વભાવથી જ રમણ કરી, બીજા તરફથી, પરપુગળેથી, પિતાનાજ વિચારેની વિપરીતતાથી અને ચિત્તને લેભ થાય એવા પુદ્ગલેને સંબંધ મળવાથી, પિતાના કે પરના આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી પર્યાયને સંકલ્પ વિકલપ કરી કદી પણ ઘાત કરે નહિ, કરવે નહિ, અને કરતા પ્રત્યે રૂડું જાણે નહિ. પિતાના ક્ષમારૂપી અમૂલ્ય ગુણને કદાપિ નાશ થવા દે નહિ. શુભ અને અશુભ સંજોગોમાં ચિત્તની વૃત્તિને સ્થિર રાખે છે. પુગળના સ્વભાવ તરફ હંમેશાં દ્રષ્ટિ રાખી એ વિચાર કરે છે કે, જે જે વખતે જે જે પુગળેના જે જે પ્રકારની પરિણતિમાં પ્રગમવાને દ્રવ્યાદિ સોગ થાય છે, તે તે વખતે તે પ્રમાણે બન્યા વગર રહેતું જ નથી. જગતને એ અનાદિને સ્વભાવ છે. શુકલધ્યાની મહાત્મા સ્વભાવથી જ આવી પરિણુતિ (કિયા-વચાર ) થી વિરકત હોવાને લીધે તેઓમાં સદા સમભાવ કે મધ્યસ્થભાવ રહે છે. પુગળની પરિણતિ તેમને અસર કરતી નથી. જગતમાં અનાદિથી પુદ્ગલિક પરિણતિઓ ભ્રમણ કરે છે, તે પરિણતિ વધે છે, ઘટે છે, છતાં તે વીતરાગી મહાત્માના આત્માને
સ્પર્શ કરી કે ખરાબ કરી શકતી નથી. જગતનું જે કાર્ય છે તે તે અનાદિથી ચાલ્યું આવે છે અને અનંત કાળ લગી ચાલ્યાં કરશે. વળી મન, વચન, કાયાના શુભાશુભ પુગળનું ચકકર પણ ફરતું જ રહે છે. જમમાં ભમે જીવ નાહક બેટા ઉચ્ચાર, પેટા વિચાર અને બેટા આચાર વડે કરવું, કરાવવું અને અનુમેદવું આદરે છે. ચીકટે ઘડે ઉડતી ધૂળને પિતાની તરફ ખેંચે છે અને તેથી મેલો થાય છે, તે રીતે શુદ્ધ આત્મા, કર્મરૂપ ચીકાશને લીધે પોતે પરપુદગ