________________
૨૯૨ કઈ વાર પુરૂષ, કેઈવાર સ્ત્રી, કેઈ વાર ઊંચ, કઈ વાર નીચ એવી અનેક વિચિત્ર આકૃતિ ધારણ કરી અનેક માણસના મંડળને અથવા અનેક દેને, હાસ્ય, રૂદન, શૃંગાર વગેરેના ખેલ કરી બતાવે છે. એ સમયે ભવભ્રમણની વિચિત્રતાને ભૂલી વાંચનાર અને જેનાર બને હર્ષ અને આનંદમાં મગ્ન થાય છે. જાણે તેઓ ચાર ગતિમાં આત્માના જૂદા જૂદા દેહે પરિભ્રમણ કરવાની વિંડબનાથી તૃપ્ત ન થયા તેથી હવે સ્વતઃ નાટક અને ગાયન દેખી તૃપ્ત થતા હોયની ! જ્ઞાની પુરૂષ જગની નાટકરૂપી વિડમ્બનાને જ્ઞાનદ્રષ્ટિથી નિહાળે છે અને રાગ દ્વેષ રહિત સમભાવમાં રહે છે. કાંકરા, પત્થર, ધૂળ, લેડું વગેરે પણ પૃથ્વીમાંથી નીકળે છે અને સુવર્ણ, ચાંદી, પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે. બંને જાતના પદાર્થો એક સરખા ભારે છે, છતાં સરાગી છ કાંકરા અને પત્થરને ઉપાડવામાં ઘણું દુઃખ માને છે અને સુવર્ણ, ચાંદી, હીરા, માણેકનાં ભૂષણેને ભાર ઉપાડવામાં હર્ષ માને છે!! વીતરાગી પુરૂષ તે યથાર્થ દ્રષ્ટિથી જોઈ શણગાર સજેલા અને નગ્ન બને પર સમભાવે મધ્યસ્થ ભાવે રહે છે. જેટલાં જગતમાં દુખે છે તે તમામ કામગથીજ ઉત્પન્ન થાય છે. કામભેગને લાલચુજ, આ અનંત દુઃખમય સંસારને ભાર ઉઠાવે છે, તેજ દુઃખ પામે છે, અને એવું પ્રત્યક્ષ જગતમાં પણ દેખાય છે. જ્ઞાની મહાત્માઓ સ્વભાવિક રીતે જ અભિલાષા રહિત શાંત હોય છે. તેમના મોહને સર્વથા નાશ થાય છે તેથી તેઓ વીતરાગી બને છે,
તૃતીય પ્રતિશાખા-“શુકલધ્યાનનું આલંબન. सूत्र-सुक्कस्सणं ज्ञाणस्स चत्तारि भालंबणा पण्णता तं जहा વતિ, મુત્ત, ગાવે, દિવે,
વિવાઈ સવ,