________________
૯૪
જ્ઞાને ખેંચી મલીન વિશેષ થાય છે. એ પ્રમાણે મલીન થતાં નીજ સ્વરૂપ ઢંકાઈ જાય છે, પર સ્વભાવમાં આત્મા ચેટે છે અને સ્વભાવ દશામાંથી વિભાવ દશા પ્રાપ્ત થતાં પેાતાનું બગાડે છે. જ્ઞાની પુરૂષ તેા કાચના ઉજળા ઘડાની માફક નિલે`પ અને ચિકાશ રહિત રહે છે જેથી જગતના પુદગળિક બનાવા તેમના આત્મા ઉપર ઠરતાજ નથી. સ્વાભાવિક રીતેજ મન, વચન, અને કાયાના ચૈાગની શુભ પ્રવૃત્તિથી પશુ તેઓ અલગ રહી પેાતાના જે જ્ઞાનાદિ આત્મિક ગુણા છે તેમાંજ રમણ કરે છે. આ જગતમાં અનેક જીવા લે છે, અને અનેક જીવે સાંભળે છે, તેના પર ધ્યાન દે નહિ તા તે પુદ્ગળ આપણા પ્રત્યે રાગ, દ્વેષ કર્તા બને નહિ, પણ જે તેજ શબ્દને આપણે આપણી તરફ ખેચીએ, અને માનીએ કે
*
આ બાળ તે। મનેજ દીધી, તા તરતજ તે પુદ્ગળ આપણા આત્મામાં પરિણમે છે, અને આપણને દ્વેષી મનાવી દે છે. આપણે જરા લાંખા વિચાર કરીને જોઈએ તે આપણી નિંદા કાર્ય કરતું જ નથી તેમ કરી શકે એવું પણ નથી. નિંદા થઈ શકે એવા આપણા આત્માને સ્વભાવજ નથી. આપણા આત્મા જ્ઞાનાદિ અન ત ગુણાના મહા સાગર છે, અને એ જ્ઞાનાદિ ગુણની નિંદા કાઇ કરતુ જ નથી. નિંદા તા વિષય, કષાય, વગેરે પ્રકૃતિની થાય છે, જે પ્રકૃતિ તે કર્માંજનિત છે, અને કર્મ પાતે પુદ્ગળ છે. આત્મા અને કને સ્વભાવ તદ્દન વિપરીત છે, તેથી ક` તે નિંદાપાત્ર છે, નિંઢાપાત્રની નિદા થશેજ. તુ' ચૈતન્યરૂપો આત્મા તેનાથી અલગ છે તે પછી શા માટે તે પુળિક પરિણિતમાં પડી મલીન થાય છે અથવા મૂરું માને છે ? જેને જગત્ ખરામ કહે છે તેના પર તે વચના સમજવાં, આપણા પર નહિ. એ વચનાથી આપણે તે સમજવું કે એ દુર્ગુણા મારામાં હાય ! તેના જલદી નાશ થા કે જેથી મારૂં પરમ કલ્યાણ થાય. ખરામ વચને પર વિચાર કરતાં પોતાના આત્માનું ભલુ' થાય છે તે કયા સુન્ન પુરૂષ, ગુણુ
એટલુ