________________
૧૪૪
(૧૩), ભેદ વિજ્ઞાનવાળા મહાત્માને અતિ દુષ્કર તપ અને મહાન ઉપસર્ગ પશુ લેશ માત્ર દિલગીર કે ચલાયમાન કરી શકતાં નથી. (૧૪). રાગાદિ શત્રુને ક્ષય થવાથી અંતર આત્માનું
ધ્યાન ખરાખર થાય છે.
(૧૫). જે ભ્રમથી રહિત બનશે અને જે જીવ અને દેહને અલગ સમજશે, તેજ કર્મોનાં ખધનાથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરશે. રાગાદિ શત્રુ દૂર થયા કે આત્માના સાક્ષાત્કાર થયેાજ સમજો. (૧૬). અજ્ઞાન અને વિશ્રમ દૂર થતાંજ આત્મતત્ત્વના ભારું થાય છે.
(૧૭), જે કાયાને પ્રાણપ્યારી કરી રાખી હતી તેજ કાયાને જ્ઞાનીજન આત્મજ્ઞાન થતાં તપ, સયમ વગેરેમાં ગાળી નાંખવા મડે છે. (૧૮). આત્મજ્ઞાન વિના કેરાં તપ કરવાથી દુઃખમુક્ત થવાતું નથી.
(૧૯). બાહ્ય આત્મજ્ઞાની જીવ રૂપ, ધન, બળ, સુખ વગેરેનું અહાનિશ યાન કરે છે, અને અંતર આત્મજ્ઞાની તેા એ બધાથી વિરક્ત રહીને, અંદર રહેલા પોતાના સાચા કુટુંબ પરિવાર સાથે રમઝુ કરે છે.
ધૈર્ય-સાત, ક્ષમા-ગનની, પરમાર્થ-મિત્ર, મારુત્તિ-માસી, જ્ઞાનસો પૂત, સુતા-હળા, મતિ-પુત્રવધુ, સમતા-પ્રતિમાસી ; ઘન-દ્રાક્ષ, વિવેસહોર, વુદ્ધિ-ત્ર, મોહોવયાસી, सब कुटुंब सदा जिनके ढिग, यों मुनिको कहीए ग्रहवासी. श्लोक - नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकं ।
ન ચૈન યંત્યાળે, ન શોષાત માહતઃ ॥ ? ॥ અ. —આ આત્માને તીક્ષ્ણ શસ્ત્ર છેદી શકતું નથી, પ્રચંડ અગ્નિ ખાળી શકતી નથી, પાણી એકગાળી શકતું નથી, અને વાયુ સૂકવી શકતા નથી તા પછી તેને શાતેા ભય છે ? અર્થાત્ ફાઇને નથી.
ભગવદ્ ગીતા-અ૦ ૩, શ્લોક ૨૩.