________________
રર૫
ભગિના મનુષ્ય કહેવાય છે. તેને ઉપજવાનાં ૩૦ ક્ષેત્ર છે. ૧ હેમવય, ૧ હિરણય, ૧ હરિવાસ, ૧૨મકવાસ, ૧ દવકુર, ૧ ઉત્તરકુર એમ છ ક્ષેત્ર જંબુ દ્વીપમાં, એવાં બબ્બે હેવાથી બાર ક્ષેત્ર ધાતકી ખંડમાં અને તેટલાંજ એટલે ૧૨ ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે તેથી કુલ ૬+૧૨+૧૨ મળી ૩૦ ક્ષેત્ર અકર્મભૂમિ મનુષ્યનાં છે. જંબુદ્વિીપના ચુલહીમવત અને શિખરી પર્વતમાંથી ચાર ચાર દાઢે (ખુણ) લવણ સમુદ્રમાં ગયેલ છે. એ અકેક દાઢ૫ર સાત સાત દ્વીપ છે તેથી કુલ પ૬ અંતર-દ્વીપ થાય તેમાં અકર્મભૂમિ જેવાં મનુષ્ય રહે છે. એ પ્રમાણે ૧૫, ૩૦, પદ મળીને ૧૦૧ ક્ષેત્ર મનુષ્યનાં છે. એ ૧૦૧ ક્ષેત્રમાં જે માણસે ઉત્પન થાય છે તેના પણ પ્રજાપ્તા અને અપ્રજાપ્તા એવા બે ભેદ છે તેથી ૨૦૨ ભેદ થયા, અને એજ ૧૦૧ ક્ષેત્રમાંના મનુષ્યની +૧૪ પ્રકારની અશુચિમાં અપ્રજાપ્તા મનુષ્ય ઉપજે છે તે ૧૦૧ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. એ ૧૪ સ્થાનકના અપર્યાપ્તા જીવને સમૃઈિમ મનુષ્ય એટલે સ્વભાવથી ઉત્પન્ન થાય અને અપર્યાપ્તાજ મરે એવા કહે છે.
કર્મભૂમિનાં ક્ષેત્રમાં મહાવિદેહ મૂકી બાકીનાં ૧૦ ક્ષેત્ર (૫ ભરત ને ૫ ઈરવત) માં છ આરાની પ્રવૃત્તિ થતી હોવાથી
એ ૧૪ ચાદ સ્થાનક આ પ્રમાણે છે:-(૧) ઉચ્ચાર–વિષ્ટામાં, (૨) પાસવણ-મૂળમાં, (૩) ખેળ-બળખામાં. (૪) સંધાણુ–નાકની લીટ એટલે શેડામાં, (૫) વત–ઉલટીમાં, (૬) પિત્ત-પિત્તમાં, (૭) પુઈ–પરૂમાં, (૮) સેણિયલેહીમાં, (૯) સુક્ક-શુક્ર એટલે વીર્યમાં, (૧૦) સુકક પિગળ પરિસાડિય–વર્યાદિકનાં પુગળ સૂકાયેલાં હોય તે પાછાં ભીનાં થાય તેમાં, (૧૧) વિગય જીવ કલેવર-મૃતક મનુષ્યના કલેવરમાં, (૧૨) ઇથિ પુરિસ સસંજોગ-સ્ત્રી પુરૂષના સંજોગમાં, (૧૩) નગર નિધમણુ-નગરની ખાળમાં, (૧૪) સવ્વસુચવ અઈઠાણે–લેકનાં એટલે મનુષ્યનાં સર્વે અશુચિનાં સ્થાનમાં એ ૧૪ સ્થાનમાં પડેલી અશુચિ શીતળ થાય કે તરત સમમિ અસંખ્યાત મનુષ્ય ઉત્પન્ન થાય છે.
૨૯