________________
ક
કયારેક પુદ્ગલિક સુખની વૃદ્ધિ અને કયારેક હાનિ થાય છે; સુદા એક સરખુ* ન રહેવું એ પણ દુ:ખનુંજ કારણ છે. પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં તે સદા ચેાથે. આરા (કાળ) પ્રવર્તે છે ત્યાં પણ વિચિત્ર પ્રકારનાં મનુષ્ય છે; ટુ'કામાં જ્યાં કર્મ કરીને ઉપજીવિકા કરવામાં આવે છે ત્યાં દુઃખજ છે. (૧) અસિ—હથિયારોથી ઉપવિકા કરનારા લાકે. તેમાં કસાઈ થઈને બિચારા ગરીબ નિરપરાધી જીવાની ઘાત કરી, મહાપાપ બાંધે છે, સિપાઈ બનીને અપરાધી અને નિરપરાધીને વિના કારણ પણ મારે છે, કેટલાક રાજાએ મહાભારત સંગ્રામ કરે છે, તેા કેટલાક પોતાનાજ કુટુંબના સંહાર કરે છે, તેમાં એકેદ્રિયાક્રિક હલકા જીવાના જે સહાર થાય તેના તે વાતજ શી કરવી ? શસ્ત્ર છે તે અનર્થનુંજ કારણ છે. શસ્ત્ર હાથમાં આવ્યું કે તરતજ મનનાં પરિણામ હિંસામય થાય છે. (ર) મસિ—લેખક (લહીઆ) વગેરેનાં કામે કરી ઉપજીવિકા કરનારા વણિક વગેરે કસાઇ, માળી, કલાલ એએક દાણાને, લેાઢાના, ધાતુના વગેરે અયેાગ્ય વેપાર કરી ગજા ઉપરાંત વજન ઉઠાવે છે, ગામડામાં લટકે છે અને ગુલામી કરે છે. એવાં એવાં મહાકટા સહુન કરે છે. (૩) કસિ—કૃષિ એટલે ખેતીનું કામ કરી ગુજરાન ચલાવનાર. ખેડના કામમાં એકેદ્રિયથી પચેન્દ્રિય લગીના જીવાની ઘાત થાય છે. ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે મહા દુઃખા સહન કરે છે, મહા મહેનતથી ત્રણે રૂતુ ગુજારે છે. ચાલુ જમાનાની સ્થિતિના ખ્યાલ કરી જોતાં સાફ જણાય છે કે જ્યાં દ્રવ્ય છે તે ત્યાં બાળ બચ્ચાં હેાતાં નથી, માળખચ્ચાં હોય છે તે દ્રવ્યની અતરાઈ હાય છે, અને ધન તથા કુટુંબ અને હાય છે તે સંપ અને શાંતિ હાતી નથી. કેટલાકને શરીર રાગી, તેં દેશુ, આમરૂની ખટપટ વગેરે અનેક દુઃખ ભાગવવાં પડે છે. કેટલાક એવા તા ગરીબ અને લાચાર હાય છે કે તેને કુટુંબને નિર્વાહ કરવાનું તેા માજીપર રહ્યું પણ પેાતાનું પેટ ભરવાની ભારે મુસીબત વેઠવી પડે છે. કેટલાંક અંગ ઉપાંગ વગરનાં લૂલાં, લંગડાં, આંધળાં, બહેરાં હોય છે. કેટલાક અનાર્ય