________________
૧૩
અપાતા ગણતાં ૨૦ ભેદ થાય. કુલ ૧૬+5+૬+૬+૨૦ મળી ૪૮ ભેદ તિર્યંચગતિના છે.
આ બિચારા જીવા કાઁધીન અની પરવશ પડયા છે. બિચારા પૃથ્વીકાયને એટલે માટીને ખેાઢે છે, તેાડે છે, છાણુ વગેરે તેમાં મેળવી નિર્જીવ કરે છે અપાય એટલે પાણીને ગરમ કરે છે, નાવણ ધાવણ વગેરે ઘર કામમાં વાપરે છે, ઢાળી દે છે, ક્ષાર વગેરે મેળવી નિર્જીવ કરે છે. અગ્નિકાય એટલે દેવતાને પ્રજાળે છે. ખૂઝાવે છે, પાણી, ઘૂળ વગેરેથી નિર્જીવ કરે છે, વાયુકાય એટલે હવાને ૫'ખા નાંખવા, ખાંડવું, ઝટકવું, સાવું, ઉઘાડ માટે ખેલવું, વગેરેથી નિર્જીવ કરે છે. વનસ્પતિને છેદન, ભેદન, પચન, પીલન, બાળવું, મસાલા વગેરેનું નાંખવું, એમ અનેક રીતે નિર્જીવ કરે છે, એઇટ્રિય, તેઇન્દ્રિય, ચારે દ્રિય જીવા તેા, માટી, પાણી, લીલી વનસ્પતિ લાકડાં, અનાજ, વસ્ત્ર, પાત્ર વગેરેને આશરે રહે છે તે ગમનાગમન કરતાં, આર્ભસમારંભ કરતાં ગ્રૂપ, ધુમાડા, વગેરે પ્રયાગથી ટાઢ, તાપ, વરસાદ વગેરે તુથી, એમ અનેક રીતે ઉપજે છે અને મરે પણ છે. જળચર જીવા પાણી સૂકાવાથી, નવું પાણી આવવાથી, તથા મચ્છીમાર વગેરેના પ્રહારથી મરે છે. સ્થળચર અને વનચર પશુ, તે બિચારાં ટાઢ, તાપ, વરસાદ, ભૂખ, તરસ, સહન કરે છે, કાંટા, કાંકરા, કાદવ, કીચડવાળી જમીનમાં પેાતાનું આયુષ્ય પૂરૂ કરે છે. ઘર અને લૂગડાં વગર નિળ, રાંક, અનાથ ખની ઘાસ ચારા વગેરે નિર્માલ્ય અને જેટલુ મળ્યુ' તેટલું ખાઈ સાષમાં રહે છે. એવાં નિરપરાધી જીવાને પણ રસના લાલચુ અને નિયા લેાકેા મારી નાંખે છે, ખાંધે છે, અને અનેક રીતે પીડા ઉપજાવે છે. એવીજ રીતે ગામમાં રહેનારા ગાય, ભેસ વગેરે સ્થળચર જીવે તે નિર્માલ્ય અને જેટલ' આપે તેટલુ ખાઈને રહેનારા, ખેતી વગેરે અનેક કામેામાં મદદગાર, દૂધ જેવા ઉત્તમ પદાર્થોના દાતાર અને પણીની આજ્ઞામાં ચાલનારા છતાં એ બિચારાંને પાપી