________________
પાછું થઈ જાય એવી ગરમી શીતનિ સ્થાનમાં છે. (૫) અનંતદાહજવર (૬) અનંતરે--બધા રેગથી નારકીનું શરીર બિમાર છે. (૭) અનંત ખુજલી (ચળ) (૮) અનંતનિરાધાર (૯) અનંતક-ચિંતા) –અનંતભય-સદા ભયભીત રહે છે. આ ૧૦ પ્રકારની વેદના સ્વભાવથી જ હોય છે.
આવાં દુઃખમય સ્થાનમાં આપણે જીવ અનંતીવાર ઉપજીને દુખ ભોગવી આવ્યું છે.
(૨) –તિર્યંચ ગતિ-વાંકાચૂકા બહુજ વધવાથી તિર્યંચ (પશુ) કહેવામાં આવે છે. એના ૪૮ ભેદ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય એ ચારમાંના દરેકને સૂક્ષ્મ બાદર એમ બે ભેદ ગણતાં ૮ અને એ આઠમાંથી દરેકના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા એવા બબ્બે ભેદ ગણતાં ૧૬ ભેદ થયા; વનસ્પતિના સમ, સાધારણ અને પ્રત્યેક એ ત્રણભેદમાંના દરેકના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા ગણતાં ૬ ભેદ થાય; બેઇનક્રિય તેઈદ્રિય અને ચેરેદ્રય એ ત્રણ વિકેલેંદ્રિયના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા ગણતાં ૬ ભેદ થાય; જળચર, સ્થળચર બેચર ૧૦ ઉપર ૧૧ ભુજપર એ પાંચ પચેંદ્રિય તિર્યંચના ૧૨ સંજ્ઞી અને ૧૭ અસંજ્ઞી એવા બબ્બે ભેદ થતાં દસ અને એ દસના પ્રજાપ્તા અને
- ૧ દ્રષ્ટિએ ન આવે એવા. ૨ દ્રષ્ટિથી જણાઈ એવા. ૩ જે સ્થાનમાં જેટલી પ્રજા છે તેટલી પૂરેપૂરી બાંધે તેને પ્રજાપ્તા છવ કહે છે. ૪ જેસ્થાનમાં જેટલી પ્રજા છે તેટલી પૂરી ન બાંધે તેને અપ્રજાપ્તા જીવ કહે છે. એક શરીરમાં અનંત છવ હેય તે. ૬ એક શરીરમાં એક જીવ હોય તેવા. ૭ પાણીમાં રહેનાર મચછ વગેરે જીવ. ૮ પૃથ્વી પર ચાલનારા ગાય, ભેંસ વગેરે જીવ, ૯ આકાશમાં ઉડનાર પંખી વગેરે. ૧૦ પેટથી ઘસડાઈ ચાલનારા છો સર્પ વગેરે. ૧૧ ભુજાથી ચાલે તે ઉંદર વગેરે. ૧૨
જે માત પિતાના સંજોગથી ઉપજે અને જેને મન હોય તે. ૧૩ માતપિતાના મગ વગર હવભાવિક રીતે ઉપજે અને જેને મન ન હોય તે અલી..