________________
- ૧૭e. આ ગાથાનુસાર હમણાં તે ભવ્ય. મોક્ષાથી અને જિનેન્દ્ર
સંભળાવનાર અને સબધ આપનાર ફક્ત સદ્દગુરૂએ જ આધાર રોલ છે. મેક્ષાથીઓની ઈચ્છા સિદ્ધ કરનારૂં માત્ર જ્ઞાન છે અને તે ફક્ત - સૂત્ર અને ગ્રંથમાં છે. તેનું રહસ્ય ગીતાર્થ, બહુ સૂત્રી, ઉત્પાદ બુદ્ધિવાળા અને દીર્ધ દ્રષ્ટિવાળા પાસે છે. તેમણે પિતાના ગુરૂઓ પાસેથી યથા વિધિ ધારણ કરેલ છે અને ન્યાય માર્ગમાં લૈકિક અને કો
સર રીતે શુદ્ધ પ્રવૃત્તિથી પ્રવૃત્ત રહેલા છે. તેઓ શાંત, દાંત, નિરા| ભી અને નિષ્પરિગ્રહી છે, તેમની પાસેથી શાસ્ત્રાભ્યાસ કરવો
જોઈએ, કારણ કે શાસ્ત્રરૂપ સમુદ્ર અતિ ગહન ગૂઢાર્થથી ભરેલ છે; તેનું યથાર્થ જ્ઞાન થવું તેજ આત્મ કલ્યાણકારક છે. . .
આ જમાનામાં કેટલાક લેભાગુઓ અભિમાનથી ગુરૂગમ વગરની પુસ્તકવિદ્યા પઢી પંડિતરાજ બની ગયા છે, તેમણે ઘણે
સ્થાને અર્થનો અનર્થ કરી શાસ્ત્રને શસ્ત્ર બનાવી દીધું છે; અનંત ભવ ભ્રમણ મટાડનાર, પવિત્ર અહિંસામય પરમ ધર્મને હિંસામય બનાવી અનંત ભવને વધારનાર બનાવ્યું છે; આથી ચેતવણી આપવાની જરૂર રહે છે કે મોક્ષાથીઓએ પહેલાં તે જ્ઞાનદાતા ગુરૂના ગુણેની પરીક્ષા શાસ્ત્રાનુસાર કરી તેમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ.
શ્રી સૂયગડાંગજી સૂત્રના ૧૯મા અધ્યયનમાં ધર્મોપદેશકનું લક્ષણે આ પ્રમાણે બતાવેલ છે. જાયા–ગાપુજે સલાહ, જીતો ગાવે
जे धम्म सुद्धं मख्खाति, पडिपुन मणालिसं ॥
' સૂયગડતાં પ્ર૦ મુ. સ્ક, ૧૧ મું અધ્ય૦, ગાથા ૨૪.
અથ–જેણે મન, વચન અને કાયારૂપ આત્માને પાપ માગમાં જતે અટકાવી પિતાને વશ કરેલ છે, જે કુમાર્ગમાં આત્માને જવા દે નથી, જે સદા પંચદ્રિય અને મનને વિષયથી નિવાસી ધર્મ ધ્યાનમાં લાગી રહ્યો છે, જેણે સંસારને આરંભ