________________
૧૭૭
પ્રથમ પત્ર- “વાણું (વાચના) (૧) “વાચના”—ગીતાર્થ, બહુ સૂરી, આચાર્ય, ઉપાધ્યાય, ઈત્યાદિ વિદ્વરની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું (શીખવું), અથવા લિખિત સૂત્ર ગ્રંથાદિ વાંચવા એ દયાનીના યાનનું પ્રથમ આલંબન (આધાર) છે.
પહેલાં ચેથા આરામાં પ્રબળ (તીકણુ) પ્રજ્ઞા (=બુદ્ધિ) ના કારણે શાસ્ત્રાદિક લખવાની જરૂર ઘણી ડી હતી. તેઓ સ્વગુરૂ પાસેથી થોડા કાળમાં ઘણું જ્ઞાન કંઠાર કરી લેતા હતા; કેટલાક તે એટલા બધા તેજ બુદ્ધિવાળા હતા કે ૧૪ પૂર્વની વિદ્યા કે જે કદાપિ લખવામાં આવે તે ૧૬૩૮૩ હાથી ડૂબી જાય એટલી શાહી તેમાં જોઈએ તેટલું જ્ઞાન એક મુહૂર્ત માત્રમાં કઠે કરી લેતા હતા; અર્થાત (૧) ઉનેવા--ઉત્પન થનારા પદાર્થ, (૨) વિઘનેવા-- વિનાશ પામનારા પદાર્થ અને (૩) યુવા–ધ્રુવ (સ્થિર) રહેનારા પદાર્થ, એ ત્રણ પદ ભણાવવામાં આવતાં કે તરતજ ચિર પૂર્વનું જ્ઞાન સમજમાં આવી જતું. જેવી રીતે એક કુંડના પાણીમાં એક તેલનું ટીપું નાંખવાથી તે આખા હેજમાં ફેલાઈ જાય છે તેવી રીતે એક સંક્ષિપ્ત શબ્દ કહેવામાં આવતાં તેમને તે શબ્દને તમામ વિસ્તાર પરગમી જતે વળી ચાદપૂર્વનું જ્ઞાન જેના એક ખૂણામાં સમાઈ જાય એવા દ્રષ્ટિવાદ અંગના પઢનારા પણ ત્યારે વિરાજમાન હતા. દ્રષ્ટિવાદ સૂત્રમાં જ્ઞાનને જે પરમેભ્રષ્ટ રસ છે તેમાં તેમને અંતરાત્મા એ લીન થઈ જતું હતું કે છ છ મહિના જેટલે સમય ધ્યાનમાં વ્યતિક્રાંત (વ્યતીત) થઈ જાય છતાં તેમને ભૂખ તરસ, શીત, ઉષ્ણતા આદિ પીડાજનક (દુઃખદાયક) લાગતા નીિ. આવા આવા પ્રબળ બુદ્ધિવાળા હોય ત્યાં લેખ લખવાની શી જરૂર પડે? એ આરે ઉતર્યા પછી લગભગ ૯૭૬ વર્ષ થયા ત્યારે શ્રી દેવી (દેવદ્ધિ) ગણિ 8માં શમણ નામના આચાર્ય
૨૩