________________
૧૫૧ ઉ.--ધમ ની અને તપસ્વીબાની વૈયાવચ્ચ કર માત્મા અને દુઃખી માણસનું પિષણ કરે, બીજાની પાસે માત્મા જીવોની સેવા ભક્તિ કરાવે, તેવી સેવા કરનારાને જોઈ પિતે ખુશ થાય તે તે ઘણા માણસને શેઠ બને.
(૬૯) પ્ર --નપુંસક શાથી થાય?
- ઉ–-નપુંસક માણસના નાચ, ગાયન, ઠઠ્ઠા મશ્કરી, દેખી ખુશી થાય, પુરૂષને બાઈડીને વેશ પહેરાવી નાચ કરાવે, અળદ, ઘેડા, વગેરે પશુના અને માણસના લિંગ છેદન કરે (ખસી કરે), નપુંસકની સાથે વિષયનું સેવન કરે, પોતે નપુંસક જેવા ચાળા કરે, સ્ત્રી પુરૂષને મેળાપ કરવાની દલાલી ખાય, બેઇદ્રિય, તે ઇન્દ્રિય, ચેતેંદ્રિય જીવની હિંસા કરે તે તે નપુંસક થાય. (૭૦) પ્ર--- શ્રી શાથી થાય?
ઉ૦-સ્ત્રી બંધી વિષયમાં ઘણે આસક્ત રહે, પુરૂષ છતાં સ્ત્રીનું રૂપ બનાવે, સ્ત્રીઓની પેઠે ચાળા કરે, અથવા ક૫ટ કરે તે સ્ત્રી થાય. (૭૧) પ્ર--નિગાદમાં શાથી જાય?
ઉ–દેવ, ગુરૂ, ધર્મની નિંદા કરે, અને કંદમૂળ ખાતે નિગદમાં જાય. (૭૨) પ્ર–એકેંદ્રિય શાથી થાય?
ઉ૦--પૃથ્વી, પાણુ, અગ્નિ, હવા, વનસ્પતિ કંદમૂળ, વૃક્ષ, ઘાસ, ફૂલ અને પત્રનું છેદન ભેદન કરે તે એકેદ્રિય થાય. | (૭૩) પ્રહ-વિકલેંદ્રિય શાથી થાય?
ઉ૦-નિર્દયતાથી ત્રસ જીવેની ઘાત કરે, અનાજને ઘણા વખત લગી સંગ્રહ કરે, ત્રસ જીવ ઉપજે એવી ચીજોને સંગ્રહ કરી પછી તે જીની ઘાત કરે, મચ્છર, માંકડ, વગેરે અને ટાળવાને માટે ધુમાડા વગેરે કરીને તેને મારે, જેમાં ત્રણ છવ ઉપજે એવાં બેર વગેરે ફળોનું ભક્ષણ કરે, અને ખાળ-કુટી- .