________________
૧૪૯ - ઉ–શુદ્ધ આચારવંત સાધુને હુલાસભાવથી શુદ્ધ આહાર, સ્થાન, વસ્ત્ર, અને પાત્ર આપે, બીજા પાસેથી પણ અપાવે, બીજા દે તે જોઈ પિતે રાજી થાય, તે અકર્મભૂમિમાં સમ્યફદ્રષ્ટિ જુગળિયાં થાય.
(૫૮) પ્ર.--અનાર્ય દેશમાં જન્મ શાથી થાય?
- ઉ–બેટા આળ ચડાવે, મ્લેચ્છ લેકેની સુખ સંપત્તિ સારી લાગે, મ્લેચ્છના જે વર્ષો પહેરે, મ્લેચ્છના કામેનાં વખાણું કરે, આર્ય દેશ છેડી અનાર્ય દેશમાં રહે, તે અનાર્ય દેશમાં જન્મ પામે.. (૫૯) પ્રવે--આર્યદેશમાં જન્મ શાથી થાય?
ઉ–-આની રીતભાત પસંદ કરે, અનાર્યના રિવાજ તથા કામ છેડે, અનાર્યને આર્ય બનાવે, મુનિરાજ સાધુનાં વખાણ કરે, આને શક્તિ પ્રમાણે મદદ કરે, તે આર્ય દેશમાં જન્મ પામે. r (૬૦) પ્ર હમાલ (મજુર) શાથી થાય?
ઉ – મનુષ્ય અને પશુઓ પર ગજા ઉપરાંત ભાર ભરે, વેઠમાં માણસેને પકડી બળાત્કારે કામ કરાવે, થડે ભાર કહી વધારે ભરે, વધારે વજન ઉપાડનારને જોઈને રાજી થાય, તે હમાલ, પિઠીઆ, બળદ, ઘેડા વગેરે થાય.
(૬૧) પ્ર–કુકવિ (ભાટ, ચારણ) શાથી થાય? - ' ઉ૦–કુકથાઓ સાંભળવાને પ્રેમી બને, લૈકિક શાસ (મિથ્યા શાસ્ત્ર) નું દાન દે, ધર્મકથાનું નામ રાખી વ્યભિચાર થાય એવી કથા કરે, વિષય વધારનારી કવિતા બનાવે, વિષય વધારવાર વચને, રાગ, રાગણુઓ સાંભળે, એવી ક્રિયા પર પ્રેમ કરે, તે તે કુકવિ (ભાટ, ચારણ) થાય. (૬૨) પ્ર–સુકવિ શાથી થાય?
ઉ૦–જિનરાજ, મુનિરાજનાં ગુણ કીર્તને સાંભળી આનંદ
*
*
S :