________________
૧૭
ઉ–પિતાને મળેલા ભંગ અને ઉપભોગ ભોગવે નહિ, પિતાને ભોગવવાની વસ્તુઓ દાન પુણ્યમાં તથા સ્વધર્મી એને લઈને તેમનું પિષણ કરે, તે ઈચ્છિત ભોગ ભેગવે. (૪૫) પ્રા–ધી શાથી થાય?
ઉ૦––પિતે કેધ કરે, ક્રોધી હોય તેનાં વખાણ કરે, મનુષ્ય, પશુ, અને દેવતાઓનાં જુદ્ધની વાત સાંભળી હરખાય, શિકાર કરે, ક્ષમાવતને દુઃખ દે, તેની નિંદા અને હાંસી કરે, તે તે ધી થાય છે. (૪૬) પ્રવે--તારે શાથી થાય છે?
ઉ–ધર્મની ક્રિયાઓમાં, દાન પુણ્યમાં, અને જપ તપમાં કપટ કરે, થોડું દાન પુણ્ય વગેરે કરી, ઘણું બતાવે અને લડાઈ કરે, તે તે દગાબાજ અને ધૂતારે થાય. (૪૭) પ્રવે-સરળ સ્વભાવને શાથી થાય?
ઉ–સરળભાવથી ધર્મ કિયા કરે, તેવી કરણી કરીને ગાઈ કરે નહિ તે તે સરળસ્વભાવી થાય. (૪૮) ચાર શાથી થાય?
ઉ––ચેરીના કામને સારું ગણે, ચેરને મદદ કરે, હારાઉ માલ લે, ચેરીની કળા શીખવે અને ચેરનાં વખાણ કરે, તે ચાર થાય. (૪) પ્ર––સાહુકાર શાથી થાય?
ઉ–અદત્તત્રત (ત્રીજું) ધારણ કરે, અને ચારને સંગ ન કરી તે શાહુકાર થાય. (૫૦) પ્ર --કસાઈ શાથી થાય?
ઉ –હિંસા કરવાના કામને વખાણે, હિંસા કરવાની કળા શીખવે, હિંસાકારી હથિયાર બનાવે, અને દયાને નિંદે તે તે કયાણ થાય છે.
(૧) પ્રહ– દયાળુ શાથી થાય છે.'