________________
૧૩૦ (૫) પ્ર.--ધ્રાણેન્દ્રિય (નાક) ની હીનતા (= ન મળવું) શા કારણથી થાય છે?
ઉ–સુગંધી પદાર્થો પર પ્રીતિ હોય, અત્તર, ફૂલ વગેરે સેવન કરે, દુર્ગધી તરફ દ્વેષ હોય, નાક વગરનાની (નકા કે ગુગાની) હાંસી કરે અને દુઃખી કરે, મનુષ્ય, પશુ અને પક્ષીઓનાં નાકનું છેદન ભેદન કરે કે કરાવે તે ગુંગે અગર નકટે થઈને બેઈદ્રિયપણું પામે. (ક) પ્ર—ઘાણંદ્રિયનું નિરગીપણું શાથી પામે?
ઉ–પરમાત્મા, સાધુ, સાધવી, પૂજ્ય મનુષ્ય, અને ગુણી જનની સાથે વિનય રાખે, નમસ્કાર કરે, સુગંધી પદાર્થમાં આસક્ત ન બને, નાક વગરના માણસને મદદ કરે તે રૂપાળું, રેગ રહિત નાક પામે. (નાક મળે તેજ તેઈદ્રિયપણું પ્રાપ્ત થાય છે). (૭) પ્ર.--જી ઈદ્રિયની ખેડ(=ન મળવું તે) શાથી પામે?
ઉ–દારૂ, માંસ, કંદમૂળ, વગેરે અભય પદાર્થ ખાય, છ જાતના રસવાળા પદાર્થ ઉપર અત્યંત લેલુપતા રાખે, જીભના સ્વાદની ખાતર, વનસ્પતિને મહા આરંભ કરે, બેટે નઠાર ઉપદેશ ફેલાવે તેમજ પાખંડ વધારે, મર્મવાળું જૂઠું બોલે, કઠેર - અને તીખાં વચન બોલે, જૂઠું બેલે, મુંગા અને તેતડાની હાંસી કરી ખીજવે, સાધુ સાધ્વી વગેરે ગુણીજનની નિંદા કરે, બીજાની જીભને છેદે, ભેદે, અને બીજાના શ્વાસે શ્વાસ રૂંધે તે જીભની બેટ આવે, તેતડે થાય, મુંગ થાય, એનું બોલ્યું કેઈને ગમે નહિ, મોઢામાંથી દુધી નીકળે અને એનેંદ્રિયપણું પામે. (૮) પ્ર–રસેંદ્રિયની આરેગ્યતા શાથી મેળવે ?
આરંભ રાંધવું, કાપવું, સવું, છેદવું, ભેદવું વગેરે ધર્મ દ્રષ્ટિએ જણાતી તમામ પાપકારી ક્રિયાઓ જેથી છકાય જીવની હિંસા થાય છે.