________________
૧૩
દીન માણસોના કરૂણામય શબ્દ તથા આજીજીપર ધ્યાન ન આપે, સબોધ તથા શાસ્ત્ર શ્રવણ ન કરે, આવા કર્મો કરવાથી બહેરાપણું આવે, કાનને રેગ થાય અને ચારદ્રિયપણું પામે. (૨) પ્રવ–નેંદ્રિયની મજબૂતી શાથી થાય?
ઉ–શાસ્ત્ર અને સુકથા સાંભળે, યથાયોગ્ય શ્રદ્ધાથી શાસ્ત્ર વચન પ્રગમા, બહેરાઓની દયા ખાય, તેમજ યથાશક્તિ મદદ કરે, ગરીબની અરજ ધ્યાનમાં લઈ મીઠી વાણીથી સાથે, ગુણ જનેના ગુણ સાંભળી હરખ પામે અને કેઈની નિંદા સાંભળે નહિ તે છેતેદ્રિય (કાન) ની આરેગ્યતા, સુન્દરતા અને તીવ્રતા પામે તથા ચંદ્રિયપણું મેળવે. (કાન મળે તેજ પચેંદ્રિય થવાય છે.) (૩) પ્ર–ચક્ષુ ઈદ્રિય (આંખ)ની હીનતા શાથી થાય?
ઉ–સ્ત્રી પુરૂષનાં સુંદર રૂપ જોઈ વિષય સેવવા પ્રીતિ કરે. રૂપાહીનને જોઈ તિરસ્કાર કરી નિંદા કરે, આંધળાઓની હાંસી કરે તથા ખીજવે, મનુષ્ય અને પશુઓની આંખોને ઈજા કરે અગર ફેડે, પાખંડી શાસૅ, પુસ્તકે કે પત્ર વાંચે, નાટક વગેરે જુએ, નેત્રના વિષયમાં આસક્તિ રાખે, કુર દ્રષ્ટિથી જુએ, આંખના બેટા ચાળા કરે, તે આંધળે, કાણે, ટુંકી નજરવાળે, ચંચળ વગેરે આંખના રેગવાળે થાય અને તેઈદ્રિયપણું પામે.
(૪) પ્ર-ચક્ષુ ઈદ્રિય (આંખ)ની પ્રબળતા શાથી થાય? * ઉ–સાધુ સાધ્વીઓનાં દર્શન કરી હરખ પામે, ધર્મપર પ્રીતિ રાખે, વિષય વિકાર ઉપજે એવાં રૂપ દેખી તુરત નજર કેરવી લે, આંખના રોગીઓની દયા ખાય, સશાસ, પુસ્તક અને પનું પઠન કરે, વિષય ભેગથી આંખને બચાવે તે તેજસ્વી, મનહર અને લાંબી નજરવાળી આંખે પામે. ( આંખ મળે ત્યારે જ ચંદ્રિય થવાય છે.)