________________
ક્ષેત્રમાં ૧૫ ક્ષેત્ર કર્મભૂમિ મનુષ્યનાં છે. એ ૧૫ માં પણ આર્ય ભૂમિસે કમ છે. ભરત ક્ષેત્રના ૩૨૦૦૦ દેશમાં માત્ર રપા દેશજ આર્ય છે. એ પ્રમાણે બીજા ક્ષેત્રમાં પણ આર્ય ક્ષેત્રની સંખ્યા ઘણીજ ન્યૂન છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાંથી ૫ મહાવિદેહ ક્ષેત્રમાં તે હમેશાં ધર્મ કરણને જેગ રહ્યાં કરે છે. ભારત અને વિતના ૧૦ ક્ષેત્રમાંજ સર્પિણી કાળ છે. ૧૦ કેડીકેડી સાગર સપિણ કાળમાં ફકત ૧ કેડીકેડી સાગર જેટલા વખતમાં ધર્મ કરણ કરવાને જેગ બને છે. એ ૧ કડાકોડી સાગરને જેગ પ્રાપ્ત કરે બહુજ મુશ્કેલ છે. એ જેગ મળ્યા પછી આર્યક્ષેત્ર ઉત્તમ કુળ, દીર્ઘ આયુષ્ય, પૂર્ણ ઇંદ્રિય, નિગી શરીર, સુખથી ઉપજિવિકા, સદૂગુરૂ દર્શન, શાસ્ત્ર શ્રવણ-મનન-નિદિધ્યાસન, ભવ્યપણું, સમ્યક દ્રષ્ટિપણું, સુલભ બધીપણું, હળુકર્મીપણું અને સ્વલ્પ સંસારીપણું વગેરે જેગ મળે ત્યારે ધર્મપર રૂચિ જાગે છે, અને તે પછી સમ્યકરની પ્રાપ્તિ થાય છે. જુઓ ભાઈ, બેધબીજ કેટલું દુર્લભ છે. હે ભવ્ય જને! અત્યંત પુણ્યોદયથી તમે બહુજ ઉંચે ચડયા છે અને બોધ બીજ રૂપી રત્ન હાથ આવ્યું છે, તે તે રત્નને ફગટ ન ગુમાવતાં આત્મક્ષેત્રમાં રેપી, જ્ઞાનરૂપી જળનું સિંચન કરી ધર્મવૃક્ષને ખુબ ખીલ કે જેથી આખર મેક્ષરૂપી ફળ આપે.
૧૨. ધર્મ ભાવના–“જાર રૂતિ વર્ષ” અધોગતિમાં પડતા જીવને બચાવે તેને ધર્મ કહે છે. સંસામિ દુકલ પE
સંસાર સાગર મહા દુઃખથી ભરેલ છે. એમાં પડેલા જીવને બચાવી મોક્ષ સ્થાનમાં પહોંચાડે તેને ધર્મ કહે છે. મોક્ષાર્થી જીને ધર્મની અતિશય જરૂર છે. એ ધર્મ શું છે તે જાણવું જઈએ. જેન કહે છે કે–+ અંગ શુધિર વાહિંસા સંતો
તુતિ પ્રતિ બાળ ધારણત ધર્મ તે” એટલે દુર્ગતિમાં પડતા જીવને બચાવે તેને ધર્મ કહે છે. (ચોગશાસ્ત્ર). છે. ઉત્તરાધ્યયન સૂવ ગાથા ૧ દશવૈ. અબ. ૧-ગાથા -
-
-