________________
હોય છે અને (૧) મતિજ્ઞાન તે કુબુદ્ધિ, (૨) શ્રતઅજ્ઞાન તે કુશા એને અભ્યાસ, (૩) વિર્ભાગજ્ઞાન તે ઉલટું જાણે. એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વદ્રષ્ટિને થાય છે.
૮, સંયમ માગણ–-કુકર્મોમાંથી આત્માને રેક તેને સંયમ કહે છે. એ સંયમના સાત પ્રકાર છે. (૧) અગ્રતી–જે સમ્યકદ્રષ્ટિએ પિતાના આત્માને મિથ્યાત્વથી બચાવી તે. (૨) દેશવ્રતી તે શ્રાવક. (૩) સામાયિક તે દેશથી શ્રાવકે અને જાવજીવ લગી તે સાધુઓ. (૪) છેદેપસ્થાપનીય તે દેષથી નિવારણ કરનાર. (૫) પરિવાર વિશુદ્ધ તે શુદ્ધ ચારિત્ર. (૬)સૂમ સંપરાય તે થોડા લેવા સિવાય તમામ દેવથી રહિત. (૭) યથાખ્યાત તે સર્વથા . દેષ રહિત.
૯ દેસણ માર્ગણુ–દેખે તે દર્શન, તે ચાર છે. (૧) ચક્ષુદર્શન, તે આંખેથી દેખે. (૨) અચક્ષુદર્શન તે આંખ વિના ચાર ઈદ્રિયોથી અને મનથી દેખે. (૩) અવધિદર્શન તે દૂરના રૂપી પાર્થ દેખે. (૪) કેવળદર્શન તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દેખે.
૧૦૦ લેશ્યા માર્ગણુ-કર્મથી જીવને લેપ ચડાવે તે વેશ્યા કહેવાય. એ વેશ્યા છ છે. (૧) કૃષ્ણલેશ્યા તે મહા પાપી જીવ. (૨) નીલલેશ્યા તે અધમ જીવ. (૩) કાતિલેશ્યા તે વકભાવી હઠીલે જીવ. (૪) તે લેશ્યા તે ન્યાયતંત. (૫) ચન્દ્રલેશ્યા તે ધર્માત્મા. (૬) શુકલલેશ્યા તે મોક્ષાથી જીવે અને અવેશી તે અગી કેવળી તથા સિદ્ધ ભગવાન,
- ૧૧, ભવ્યમાર્ગણુ–સંસારી જીના બે પ્રકાર છે. (૧) ભવ્ય તે મોક્ષગામી. (૨) અભવ્ય તે કદાપિ મેક્સેન જનારા. વળી ભવ્યાભવ્ય છે તે સિદ્ધ ભગવાન.
૧૨. સંસી માર્ગણુ-સંસારમાં જીવ બે પ્રકારના છે. (૧) સરી તે જ્ઞાન અથવા મનસહિત, તેમાં દેવતા, નારકી અને