________________
અતિશય ગહન છે. એને વિચાર કરવાથી ધ્યાનમાં બહુ સ્થિરતા રહેવાને સંભવ છે તેટલા માટે અહીં માર્ગણાનું વર્ણન કરે છે.
૧. ગતિમાગણ–જેમાં આવાગમન કરે તેને ગતિ કહે છે, તે ગતિ ચાર છે. (૧) નરક ગતિ એટલે અધોલેક; તે નીચે છે જેમાં સાત મહા દુઃખમય સ્થાન છે. (૨) તીયચ ગતિ–જેમાં સક્ષમ એકેદ્રિય જીવ જે સર્વ લેકમાં ભર્યા છે તે છે. વળી બાદર એકેદ્રિય તથા ત્રસ એટલે બેઈદ્રિયથી પચેંદ્રિય સુધી (કીડા, પશુ વગેરે) જીવે છે. (૩) મનુષ્ય ગતિ–જેમાં તિરછી લોકમાં કર્મભૂમિ અને અકર્મભૂમિ મનુષ્ય જીવ છે તે. (૪) દેવગતિ–જેમાં પાતાળવાસી ભવનપતિ અને વાણવ્યંતર દે, તિરછા લેકમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ વગેરે
તિષી દે અને ઉલેકમાં બાર સ્વર્ગમાંના કલ્પવાસી અને નવ શયિક અને પાંચ અનુત્તર વિમાનમાંના કલપાતીત દે રહે છે તે. આ પ્રમાણે ચાર ગતિ સંસારી છે માટે છે. (૫) મેક્ષગતિ છે પણ ત્યાં ગયા પછી જીવને સંસારમાં ફરી આવવું પડતું નથી.
૨, ઈદ્રિય માગણ–જેનાથી જીવોની જાતની ખબર પડે તેને ઈદ્રિય કહે છે. એ ઈદ્રિયે પાંચ છે. (૧) એકેંદ્રિય જીવ એટલે પૃથ્વીકાય વગેરે, માત્ર સ્પર્શ ઈદ્રિયવાળા જીવે છે તે. (૨)
ઈદ્રિયજીવ તે કીડા વગેરે જેને સ્પર્શ અને રસઈ પ્રિય છે તેવા છે. (૩) તેઈદ્રિય જીવ–તે જૂ વગેરે, સ્પર્શ, રસ અને ઘાણ એમ ત્રણ ઈદ્રિયવાળા છે. (૪) એરંદ્રિય જીવ તે માખી વગેરે સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઈદ્રિયવાળા જી. ૫) પદ્રિય જીવ તે મચ્છ વગેરે જળચર, પશુ, ગાય વગેરે થળચર હંસ વગેરે (પક્ષી) ખેચર અને નારકી, મનુષ્ય તથા દેવતા મિ જેને સ્પર્શ રસ, ઘાણ, ચક્ષુ અને કાન મળી પાંચે ઈદ્રિય