________________
$ છે, મૂળ અને અનેક પ્રકીર્ણ ગ્રંથ વડે ઘણે વિસ્તાર કર્યો છે. શ્રતજ્ઞાન અનેક ચમત્કારિક વિદ્યાને સાગર છે, શબ્દથી અવર્ણનીય છે, ભારે ભારે વિદ્વાન પણ તેને પાર પામી શક્યા નથી, જેમાં પાપને લેશ ભાગ નથી એવું એ સાચું તીર્થ છે, એ તીર્થમાં સ્નાન કરવાથી મોટા મોટા પાપાત્મા પવિત્ર થયા છે, જગતના જીને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય એમાં છે, યેગી લેકેનું ત્રીજું નેત્ર તે છે, વગેરે અનેક ગુણથી પરિપૂર્ણ શ્રુતજ્ઞાન છે. એને અભ્યાસ કરવામાં ધર્મધ્યાની જીવે જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ.
હવે આગળ જે જે વાત ચાલશે તે તમામ શ્રુતજ્ઞાનમાંનીજ સમજવી.
માગણ. गाथा-गइ इंदीए काए, जोए वेए कसाय णाणेय । संजम दंसण लेसा, भव सम्मे सनि आहारे ॥
(તૃતીયકર્મ ગ્રંથ. ગાથા ૧૦) અર્થ–ગતિ, ઇદ્રિય, કાયા, જગ, વેદ, કષાય, જ્ઞાન, સંજમ, દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમ્યકત્વ, સંસી, અસંસી, આહારિક, અનાહારિક એ પ્રમાણે ૧૪ માગણ છે. માર્ગણાનું જ્ઞાન
$ ચાર વેદ છે.–દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અને અનુજોગધાર.
|| અક્ષરાત્મક શ્રતજ્ઞાનના મૂળ અક્ષર ૬૪ છે. તેમાં યંજન, ૨૭ સ્વર અને ૪ યોગવહ છે. એ અક્ષરોનો સંગ એટલે દ્વિસંગી, ત્રિસયોગી, ચતુઃસંયોગી વગેરે ચોસઠ સંયોગી પર્યત ભંગ કરીએ અને એ સમસ્ત ભંગોને જોડી દઈએ, ત્યારે એકધારી, સંયુક્ત પ્રમાણુ, સમસ્ત અપુનરૂક્ત થતજ્ઞાનના અક્ષર ૧૮૪૪૬૭૪૪૦૭૯૫૫૬૧૫ એટલા થાય છે જેમાં તમામ ગ્રુતજ્ઞાનનો સમાવેશ થાય છે. આ લેખ દિગમ્બર મતના તત્ત્વાર્થ સૂત્રની અર્થ પ્રકાશિકા નામની વચનિકાના પહેલા અધ્યાયમાં છે,