________________
૧૨૪ પ્રણવ–બીજ', અર્થાત્ , માયા-બીજ' અર્થાત હૈ; “શ્રીકાર’ -બીજ અથત ; “'="સિદ્ધચક્ર-બીજ', જિનબીજ' અથવા “અષ્ટ મહાસિદ્ધિ બીજ' આ પદ્યમાં આપેલા મન્નાલરો દ્વારા વિજિ -મત્ર' નિશ્વલિખિત આકારમાં સુચિત થાય છે તેં હ્રીં શ્રીં મરું મઝા પાસ વિસર વસ નિગ કુઢિા'; આ મંત્ર પ્રાચીન સાહિત્યમાં જાણીતું છે.૧–
૧૨૫ કિમ જપીય જાણું = જપતાં મને કેમ આવડે છે? એટલે નથી જ આવડતું; વિટાણું =વહાણું, પ્રભાત –
૧ર૬ “મહીં' તેને ગ્રહણ કરીને; “ભક્તને હીયા=ભક્તના હૃદયમાં; હેજે' =હેતથી, પ્રેમથી –
૧૨૮ ‘વર' =ઉત્તમ; “કૃષ્ણ કટક નિર્જરા કરણ =શ્રીકૃષ્ણનું સૈન્ય જરા રહિત કરનાર –આ શબ્દો દ્વારા પેલે વૃતાન્ત ઉલ્લિખિત છે કે જેને અનુસાર દ્વારિકાના અધીશ નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ અને રાજગૃહીના અધીશ નવમાં પ્રતિવાસુદેવ જરાસંધના યુદ્ધમાં વઢિયાર દેશમાં જરાસંધને એક વાર પરાજય થયો હતો, અને લશ્કરના પડાવો ત્યાં પડ્યા હતા ત્યારે જરાસંધે શ્રીકૃષ્ણને સૈન્ય ઉપર જરા નામની વિદ્યા છૂટી મૂકી, જેના પરિણામે શ્રીકૃષ્ણના સૈનિકો વૃદ્ધ અને રોગી થયા; શ્રીકૃષ્ણને પિત્રાઈ ભાઈ (પાછળના રરમાં તીર્થકર) શ્રીઅરિષ્ટનેમિની સલાહથી આ ઉપદ્રવનું નિવારણ આવી રીતે થયું કે નાગકુમાર ધરણેન્દ્રના ભવનમાં સ્થાપિત પાર્ધનાથપ્રતિમા પ્રાપ્ત કરવામાં આવી અને તેનું સ્નાત્રજલ શ્રીકૃષ્ણના સૈનિકે ઉપર છાંટવામાં આવ્યું, તેથી તેઓ જરા-રહિત થયા, અને જરાસંધ પરાજિત થયો; વિજયના રથાન પર શંખપુર નામનું નગર વસાવવામાં આવ્યું અને ત્યાંના જિનમંદિરમાં પેલી ચમત્કારિક સાત ફણવાળી મૂર્તિની સ્થાપના થઈ કે જે શંખેશ્વર પાર્શ્વનાથના નામથી આજે પણ પ્રસિદ્ધ છે – | ‘વિજયસુન્દર’ શબ્દ દ્વારા લેપમાં શ્રીવિજયસુન્દર સૂરિનું નામ સૂચિત થાય છે કે જેની વિગત પ્રસ્તાવનામાં આપવામાં આવી છે.–
૧ર૯ “આવે વર્ણ અઢાર-જુએ શ્રીઅમરચન્દ્ર મુનિ અને શ્રીવિદ્યાચંદ્ર ગણિનાં શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનો કે જે પ્રમાણે ૧૮ વર્ણના લોકો આ પ્રતિમાની પૂજા-સેવા કરે; “સાર’=ઉત્તમ; “ચંદન” ઇત્યાદિ તારા ૧ જુઓ ૩વસ-સ્તોત્ર તથા શ્રચિન્તામળાપ, જૈન સ્તોત્ર-સન્તોહ ૨, પૃ.
૩૪ આદિ૨ જુઆ મુનિ જયંતવિજય, શંખેશ્વર મહાતીર્થે, સં. ૧૯૯૮, પૃ. ૧૬ આદિ – ૩ “સંખેશ્વર મહાતીર્થ', ૨, પૃ. રર૬ અને રર૭, પદ્ય રર અને ૪૦