________________
ચરણને ચંદનથી ચચે છે; “ધાય =(તારું ધ્યાન કરે છે; “કલિ કાલ માટે આબે અણી દેવ એક તૂ તાણીઓ'=આ આખા કળિયુગમાં તું જ દેવા તરીકે જાણવામાં આવ્યો, અથવા કળિયુગમાં આંખે આણેલો (યાની નજર આવેલો) એક જ દેવ તરીકે તું જ જાણવામાં આવ્યો; “મહા મચ્છ હાથ જોડાવ =તારો પ્રભાવ આવે છે કે મોટા ખેચ્છને પણ તારી આગળ હાથ જોડવા પડ્યા આ ઉલ્લેખ શ્રીજિનપ્રભસૂરિના શંખપુરકલ્પના અંતિમ શબ્દો સાથે સંબન્ધ રાખતો દેખાય કે જે પ્રમાણે શંખેશ્વર પાર્વનાથ તુરષ્ક રાજાએથી પણ પૂજાતા હતા (‘તુરાચાળો વ તથ મંદિમ તિ'૧) – ૧૩૦ સુ '=સુકૃતાર્થ; “
પત્થ ”=પરમાર્થ; “હવાં'=થયાં છે; દ માનસ"=આંખ તથા મન–
૧૦૧ “હવા”= થયાં; “ભક્ત”=ભક્તને; “ણું”=સાંભળવાથી; પ્રહ'-પ્રભાતે, “વહાણા”=પ્રાત:કાલ; “ગુણરયણ”=ગુણરૂપી રન
૧૩ર શ્રી બેસર પાસ પાસ” આદિ=શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પાસે (તેમના શાસન દેવ) ધરણેન્દ્ર સુહાવે છે (શોભે છે); “જાસ”=જેના; “ભયા”=માયા, પ્રેમ, “નયસુંદર શિષ્ય સંપતિકરણ = ભાનુમેરૂન) શિષ્ય નયનસુંદરને મોક્ષરૂપી) સંપત્તિ આપનાર.
૨. ત્રણસે પિંસઠ પાર્થ-જિન-નામમાલા આ કવિતામાં પણ કેટલાક નામો સંબંધી આ વાતનો નિર્ણય નથી થઈ શકો કે તે વર્ણનાત્મક વિશેષણો છે યા વ્યકિતવાચક નામો છે.
૪ “વ છેક' =અને છેવટે.૬ ‘દિ સુષ'=સુખ આપે છે.
૧૬ “થણો મતી' દિલથી, ભાવનાપૂર્વક સ્તુતિ કરો; “થીર =સ્થિર “કહીય’=કહેવાય.
૧ દેલવાડાના તરફણા જિનને વખાણું છું કે જેણે વિશેષ યશ લીધે છે'; “નમિ સુર=દેવતાઓ નમન કરે છે.
१ विविधतीर्थकल्प (सिंघी जैन ग्रन्थमाला १०) पृ. ५२ ૨ શ્રી કુશલલાભ અને શ્રી નવિમલ આના જેવા શબ્દો વાપરે છે (“જગનાથ પાસ... જયો ... કવિ કુશલાભ સંપતિકરણ” જે. ગુ. ક. ૧. પૃ. ૨૧૬; અને
વર જિનવર, નવિમલ સંપતિક” વર્ધમાન સ્તવનના અંતમાં) કમેવાડમાંનું દેલવાડા –