________________
३१
આણીને પેાતાનાં સ્વજના સાથે મેળવી આપે છે.
૬૪ ‘ખિન’=ક્ષીણુ; ‘મંત્રબલ નાવે વસ’=મંત્રાળથી પણ વશ થતા નથી આવે; ‘તુહ નામ જલ’=તારા નામરૂપી જલ; ‘અલવે’=હળવે; ‘ભર’= સંપૂર્ણતાથી.
૬૫ કરિ સાહી રાખે રાશિની પરિ ધ્યાન તુ ધારક નરા’=તારું ધ્યાન ધારણ કરતા રહે તે માણસ (આવા સાપને) સાહીને, પકડીને રસીની માફક હાથમાં રાખે છે.
૬૬ ‘સાથ’=કાફલા (સાર્થ); ‘ટા’=ઝેટિંગ, ગુંડા; ‘ધીગટ’=ધીંગું અથવા ધીંગડ (ધીંગડ મલ્લમાં જેમ), મજબૂત, ‘ઉર્જાસ’=ઉધ્વસ્ત; ‘પાસ પામે ઇત્યાદિ=પાર્શ્વનાથ સિવાય ખીજે કાણુ દયાવાન.
૬૭ ‘ન બિહું પાતક’=પાપથી ન ખીએ તેવા; ‘પાતિ બારે’=બારા, અર્થાત્ ધાડા પાડે છે તેવા; ‘વિષ દીવારે’=ઝેર અપાવે છે તેવા; આગલ રહી’=પાસે રહીને; ‘તે શત્રું’ ઇત્યાદિ=(તારા ભક્તોને માટે કે) જેએ તને હમેશાં મનમાં યાદ કરે છે તેઓને માટે આવા શત્રુએ પણ મિત્રા બને છે.
૬૮ ‘તિષિણ દાઢા’=તીક્ષ્ણ દાઢ જેને હોય તેવા; ‘જીતુ’=જીભ; ‘હરિકુંભ ફાયણ'–હાથીના કુંભસ્થલ ફાડે તેવા; મૃગ હાઇ મૃગપતિ' ઇત્યાદિ= સ્વામીના નામના પ્રતાપથી આવા વાધેા હરિણ સમાન અને આવા દીપડાએ યા ચિત્તાએ સસલા સમાન થાય છે.—
૬૯ ‘કરે તરૂ શતખંડ એ’=વૃક્ષાના સા સા ટુકડા કરે તેવા; ક્રેાધાંધ ધાઇ’ક્રોધથી આંધળા જેવા બનીને દોડી આવે છે તેવા; તૂહ પસાઇ' ઇત્યાદિતારા પ્રસાદથી આવા હાથી સૌમ્ય થાય છે.—
૭૦ ‘ભાથી’=ભાયાવાલા, તુણીરવાળા; ‘તુહુ પાય' ઇત્યાદિ’=તારા પાદના સ્મરણથી (ભક્તજના)આવા મહાયુદ્ધમાં પણ જયલક્ષ્મીના વર બને છે. ૭૧ ‘એકાંતર દુર્વર’એકાંતરા નામનેા દુષ્ટ તાવ.——
૭૨ ‘ડીલે’=શરીરે; ‘જકડ ઝૂડયા'=જકડીને બાંધેલા; ‘દુર્ગાર મારે’= ભયંકર રીતે મારે; ‘દુષ્ટ દેષી વિસ પડયો’=કોઇ દુષ્ટ દેોષી માણુસ એમના વશમાં આવેલા(પ્રભુ ભક્તને માટે).~~~
૭૩ ભૌમ બુધ બલ-બુદ્ધિ કરેા’=મંગલ એમને બળ, અને બુધ મુદ્િ આપે; ‘સુરગુરૂ’=બૃહસ્પતિ; ‘તુહ પાય-પ્રીતે’=તારા ચરણા સાથે પ્રેમ રાખનાર.
૭૪ હાઇ જસ સભકા=સભર્તૃકા સ્ત્રી તરીકેના યશ પ્રાપ્ત થાય છે; ‘દુદ્ધ ધ્યાન’=તારા ધ્યાનથી. –