________________
૭૫ ભોગાદિક રહ્યા'=સંકટ વગેરેથી ગ્રસ્ત.--
૭૬ કનક તરૂ’=ધતૂરો; “શરટક-શિર'=સરડાનું શિર, અહિવિષઅતવખ; મંત્રો'=મંત્રના બળથી; “નાસનપરો’=નાશ પામે છે.
૭૭ વાષધબિદુ =વાખદ; તે દોષ' ઇત્યાદિ આવી (રોગ-પ્રસ્ત) અને તું, હે દેવ-નિવારણ કરનાર, નિર્મળ કરે છે.—
૭૮ “મરસ'=મારિષ, પૂજ્ય પુ; “રયણું રત્ન; તુહ ચરણ ઇત્યાદિ =ભક્ત પરિવાર તારા ચરણોની સેવારૂપે આ ફળ પ્રાપ્ત કરે છે.—
૭૯ “પય'=પગ
૮૨ ખંડણ પંપણ ખોડિ’=બેડ ખાંપણનું ખંડન કરે તેવા; “દુખંગમાં ઇત્યાદિ મહામાની દેગા મહેનો મદ મોડી લે.–
૮૩: પદ્ય ૮થી ૧ર૭ સુધીના ફકરાઓમાં પ્રતિ લીટીના આરંભમાં વપરાયેલા “કિ તુ', “કિ તે' ઇત્યાદિ અક્ષરો કવિ શ્રીસારે પણ પિતાની “શ્રીફલવર્દી પાર્શ્વનાથ સ્તુતિ'માં વાપર્યા છે (જુઓ “શ્રી શ્રીસારવાચક વિરચિત શ્રી ફવિધેિ પાશ્વનાથ સ્તુતિ આ શીર્ષકનો મારો નિબંધ ‘જૈન સત્ય પ્રકાશ', વર્ષ ૧૧, અંક ૫, પૃ.૧૦૬); આપણી કવિતામાં તેમાં પ્રાયઃ દ્વિતીય પુરુષ એક વચનનું નામ સમજી શકાય છે; કોઈ વાર તેને “પરંતુ યા “ક તો આ અર્થ લાગુ પડે છે અને અને કોઈ જગ્યાએ તે નિરર્થક પણ છે.–
૮૪ કમઠ અને ધરણપતિ (ધરેન્દ્રો સબંધીનો પાર્શ્વનાથચરિત્રમાં વૃત્તાન્ત સુપ્રસિદ્ધ છે; સો’કરિઉ સાથે કર્યો; “એક હેલા =એક ક્ષણમાં; ‘તાસ પત્ની' ઇત્યાદિ તેની (ધરણેન્દ્રની) પત્નીએ(પદ્માવતીએ)આનંદ મા –
૮૫ કુશસ્થલ નગરીના રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીના અનિષ્ટ વર મ્લેચ્છ રાજાને શ્રી પાર્શ્વનાથે પરાજિત કર્યો અને તે રાજકુમારી સાથે લગ્ન કર્યું હતું; આ વૃત્તાન્ત પણ પ્રસિદ્ધ છે; “નામઈ'=નામ નિશાનથી; પુરી પ્રસેનજિત કરી એમે= પ્રસેનજિતની રાજધાની નિરુપદ્રવ કીધી.–
૮૬ “ભાત વામા =પાર્શ્વનાથની માતા વામાદેવી; “રાજ નરકાંત ઇત્યાદિ રાજ્યના (અર્થાત રાજા થવાના) પરિણામે નરકની ગતિ મળે એમ જાણીને તે રાજ્ય કરવું સ્વીકૃત નથી કીધું; “પાઈ=પગથી, કારણ કે પાર્શ્વનાથના પિતાની રાજધાની કાશી હતી, તેથી ત્યાંની ગંગાનું પાણી તેમના પગના સ્પર્શથી પવિત્ર થયું.
૮૭ ‘કમઠ ઉપસર્ગ' ઇત્યાદિ જ્યારે કમઠે વિવિધ ઉપસર્ગો સજર્યા ત્યારે તું તેથી પલાયન થયો નથી. એટલે ધ્યાનભ્રષ્ટ નથી થયું, પરંતુ ક્ષમા રસ કાયમ રાખવામાં સફળ થયો.–