________________
પર “ભય ભાવક્ર હર કાલ’ =ભય ભાવટ અને મૃત્યુને હરણ કરનાર, યા મૃત્યુના ભય અને ચિંતાનું હરણ કરનાર –
૫૩ રૂ૫ ન રેખ ન રાય રજ=રેખ યા રાઈના દાણા અથવા રજકણ જેટલું પણ રૂ૫-શરીર(તીર્થકર ને સિદ્ધિમાં) રહેલું નથી, અર્થાત્ તે અરૂપી છે.
૫૫ ભેશ’=આકાશ (‘ભ')ના અધિપતિ; “પદર્શન માગે ગ્રાસ= છયે દર્શન તારાથી (જ્ઞાનરૂપી એ) પ્રાસ માંગે છે.
પ૬ લાસ=કૃત્ય, નાચવું તે; “ખાસ”=ખાએશ, ઇચ્છા; “સાસ'=સાહસ, યા ધાસ; “ભાસ’=રૂપ; “વાસં =રંગ
૫૭ “વન કરી ચાપ'=અને જેમના હાથમાં કામદેવના હાથમાં જેમ છે તેમ) ચાપ (ધનુષ) નથી; “યશો દુરાપ'=જેમને યશ દુર્લભ (અપૂર્વ) છે; ગતમાપ'=જેમનું માપ થઈ શકતું નથી; “બાલક જિમ બાપે નિસુણી ઢાપ'= જેવી રીતે કોઈ પિતા પોતાના બાળકના દાવાને સાંભળે તેવી રીતે તું મારે દવે સાંભળ), અથવા કોઈ પિતા પોતાના બાળકની વાણી) સાંભળીને જેમ તેને ધાપલાં (થાપલાં) કરે તેમ તું (મને સાંત્વન આપ); ‘કલા કલાપ કર થાપ’= તું કલા કલાપ રૂ૫ (ધારણ કરતો) સ્થાપિત થયો છે.
૫૮ “થાપ કરૂં ચિહુ દિસી સુયશ=તારા શુભ યશની સ્થાપના ચારે દિશાઓમાં કરું છું....
૫૯ “ગયણ જે અંગુલી ગુણે=જે અંગુલી વડે આકાશનું માપ બતાવે; જલ સયલ' ઇત્યાદિ=જે આખા સમુદ્રનું પાણી લહેરોના હિસાબે ગણી આપે –
૬. “નીપ'sઉત્પન્ન થએલ; “યણહ રાશિ દીઠો’રરાશિ દેખાય છે; “માન નવી થાઈ તદા ત્યારે તેનું માપ થઈ શકતું નથી; “અલેખે'= અલક્ષ, અગણિત; દેખે કહી ન સકે =જુએ છે પરંતુ કહી શકતું નથી.–
૬૧ ચોપડ કાપડો =રોટલી અને કપડાં; “તુહ નામ'= તારા નામના પ્રભાવથી; તિહઘર' તેવા ઘરમાં; “અલવિ'=હળવે, સરળતાથી; “થિર થાવરા' =સ્થિર અને સ્થાવર
૬૨ ‘જવર દાઘ ધૂણ્યા =જવરના જલનથી દૂ, પીડિત; “સરી સૂણ્યા'=સહિયારાથી રહિત, પરિવારથી છોડી દેવાયેલો; “કોઢ રોઢા' કુષ્ઠ રોગથી રૂંધેલ; “થઈ યા=જેની દશા આવી થયેલી છે તે; “ગમી આશા’=કીક થવાની આશા રહી નથી તે; “તત ખિણ =ક્ષણમાં; “રતિવર'=કામદેવ
૬ ૩ “મહા વાયુ વાતે ખંડ થાતે=જ્યારે ભયંકર આંધી વાતી હોય અને તેના જોરથી (વહાણો) તૂટવાનો ભય હાય; “નામ તુહ ઇત્યાદિ જે તારું નામ ઉચ્ચારવામાં આવે છે તે તું અપૂર્વ પ્રેમથી (ભક્તોને) સુખ શાતામાં