________________
२९
૭૫ ‘પાસ સિંહસ નવકા’=સહસ્રકા અને નવકણા પાર્શ્વનાથ; ‘કરહાતકા’=કરહેડા (કરેડા)ના (પાર્શ્વનાથ).
૩૬ ‘અહિચ્છત્રકા’=અહિચ્છત્રના (પાર્શ્વનાથ).
૩૭ ‘ગંભીરા’=(ગાંભુનેા) ગંભીરા પાર્શ્વનાથ;‘ગિરિપુરા’=ગિરિપુર (અર્થાત ડુંગરપુર)ના પાર્શ્વનાથ.-
૭૮ ‘અશેક’=શાક પાર્શ્વનાથ યા ા શેક-રહિત-અલવરમાં શાકરહિત જનતા રાવણ પાર્શ્વનાથની આજ્ઞા શિર પર ધારણ કરે છે;’ ‘સુધીઇ આસા કલી’–કલેાધીમાં (કલેોધી પાર્શ્વનાથના દર્શનથી) આશા કલિત થઈ અથવા ‘લેાધી’ પાર્શ્વનાથ અને ‘આશાકલી' (અસાવલી) પાર્શ્વનાથ; ‘ખુલાવલી’ યા ‘ખુડાવલી' પાર્શ્વનાથ કદાચિત્ દિલ્હીના કાઈ બિંબનું નામ હશે, અથવા ‘વળી દિલ્હીમાં પણ પાર્શ્વનાથ ખુલા યાની પ્રકટ છે,’ અથવા જે ‘ખુદાવલી’ આવા મૂલ પાઠ હાય તો ‘વળી દિલ્હીમાં પાર્શ્વનાથ ‘ખુદા’ના નામથી પ્રસિદ્ધ છે, આવા અર્થ હોઇ શકે; આપણી કવિતા સં. ૧૬૫૬માં અર્થાત્ એ જમાનાની વિચિત છે જયારે શ્રી હીરવિજયસૂરિની અસરથી મેાગલ દરબાર અને રાજધાનીમાં જૈન ધર્મના પ્રભાવ પડવા લાગ્યા હતેા, એટલે દિલ્હીમાં આ નામનું પાર્શ્વનાથ બિંબ વિદ્યમાન હેાય તે બનવાોગ છે.
૩૯ પીરાજપુરમાં ‘ભાયણ પાર્શ્વનાથ'નું બિંબ હેાવાના બીજો કઇ પણ પુરાવા નથી; કદાચિત્ આ શબ્દ ‘ભોયરામાંને' અથવા આવા અર્થનું વિશેષણ હશે; ‘અમી અનંત લેયણા'=એમનાં નેત્રામાં અનંત અમૃત છે; આરાસણના ગાડીચા પાર્શ્વનાથ’ ગામમાં ચાઢણા અર્થાત્ તિલક સમાનછે.
૪૦ ‘મંડાવરા પાર્શ્વનાથ જોધપુરમાં બિરાજે છે;’ ‘બીકાનેરકા’=ખીકાનેરના પાર્શ્વનાથ; ‘પુર હમીર કા’=હમીરપુરના પાર્શ્વનાથ; ‘કા’ પ્રત્યય અહીંયાં અને આગળ ‘ચુ’ પ્રત્યયની જેમ ષષ્ઠી વિભક્તિને સૂચવે છે.
૪૨ ‘ટીલ’=તિલક.
૪૩ ‘દીવેચુ’–દીવનેા.—
૪૪ ‘નડુલાચુ’=નડુલાના; ‘આબુચઉ’=આબુના (દેવ); ‘સુરિંગ સેવ’ =આનંદથી (દેવની) સેવા કર.—
૪૫ ‘દુર્જન કીધા જૈર’=દુર્જનાને જેર (વશ) કીધા.૪૬ ‘બલાજો દેવ' અર્થાત્ બલેજા પાર્શ્વનાથ.
૪૭ ‘વદી’=બંદી, સ્તુતિ.
૫૦ મેં...કહિવાઇ સ` સીદ્ધ કે’=મારાથી બધી સીધ (વિગત) કહેવાતી હાય તે કેમ સંભવે.