________________
૨૫ “દક્ષણ' દક્ષ, સમર્થ “ધક્ષણો'=ધખવે છે, બાલે તેવા; “અંતરીક્ષ રક્ષણ'=અંતરિક્ષ પાર્શ્વનાથ; “સેવંતિ સે વિચક્ષણ'=જે એમની સેવા કરે છે તે બુદ્ધિમાન છે–
ર૬ ભોગરા =ભેગપુરાના; “પુરદરો'=ઈન્દ્ર, પ્રભુ; “કલારહું' =કહાર પાર્શ્વનાથ; “કલાધર'=કલાયુક્ત, અથવા કાલધર પાર્શ્વનાથ “અમીઝરુ. અમીઝરો' અમૃત ઝરતા અમીઝર, પાર્શ્વનાથ.
ર૭ “નમસિ’=નમન કરીશ; “નવ્વપલ્લ=નવપલવ પાર્શ્વનાથ; “ભીભજનો)=ભયનાશક; ભટેવઉ=ભટેવ પાર્શ્વનાથ; શ્રી પલ્વેતો'=શ્રી પર્વતના પાશ્વનાથ.—
૨૮ “ખાતું=ખાતા પાર્શ્વનાથ; “અંતિ' ખંત, તીવ્ર ઈચ્છા; “દાદો'= દાદા પાર્શ્વનાથ આનંદ પુરણો’=આનંદપુરના પાર્શ્વનાથ; જે કીય લોક જીરણ =જેણે જગત ઉપર અસર કરી છે.–
ર૯ “નારિંગ =નારિંગી પાર્શ્વનાથ; “વાડીચું =વાડીના પાર્શ્વનાથ; કો'કોકુ પાર્શ્વનાથ.–
૩૦ “ચારૂપ'=ચારૂપના પાર્શ્વનાથ; “ચિત્તિ આવી'= યાદ આવ્યો; “ધત કલ્લોલ” અને “જીરાઉલ'=આ નામોના પાર્શ્વનાથ બિ; “કડી, કડીના પાર્શ્વનાથ; 'દેખી ફાઉ=એમને જેવાથી લાભ થયો.–
૩૧ “ગુડીચુ રાય’=ગુડીચો રાજા અર્થાત મૂલ ગોડી પાર્શ્વનાથ'; “વરકાણ રાણ' વાકાણ પાર્શ્વનાથ; ગારસ્લીઉ’=ગારડીઓ યાગાડરિયો પાર્શ્વનાથ
૩૨ “ભાભો'=ભાભા પાર્શ્વનાથ; “ભલેસ' કદાચિત “ભલેરો' હશે અને તે પ્રમાણે “ભાભા'નું વિશેષણ યા તો તે “ભદ્રસ' અર્થાત ભદ્રેશ્વરનો પાર્શ્વનાથ, વા ભદ્રાવતીનો પાર્શ્વનાથ હોઈ શકે; “ખેટીઉં=ખેડ્યું, અર્થાત પાર કર્યું; “સામલો'=સામલા પાર્શ્વનાથ; “ચેત’=ચિત્તમાંથી.–
૩૩ બીબીપુરે ચિંતામણિ =બીબીપુરની ચિંતામણિ પાર્શ્વનાથ; ભાવદ્ર બેઠતાં હણ” =એમના દર્શનથી જ બધું કષ્ટ નષ્ટ થાય છે; “સ વિજય આદિમપુરે ચિંતામણિ શકંદરે’=(અમદાવાદના) સકંદર પરામાં આદિમ (મૂલ) વિજય ચિંતામણિ' પાર્શ્વનાથ બિરાજે છે –
૩૪ “સુરૂપ સોમ આદિમ ચિંતામણિ ન’=નમસ્કાર રૂપવાન આવા આદિમ ( મૂલ) “સોમ ચિંતામણિ પાર્શ્વનાથને; લાડણો =વહાલો; “સેરીસે પાસ લેણો'=સેરીસાના લાડણ પાર્શ્વનાથ.• જુએ આ ગ્રંથની બીજી કવિતા પદ્ય –