________________
અ ય લ ગ હ
ચાર મારચાઓ જુદી જુદી દિશામાં બનેલા છે. તેમાંનો એક કુંભારાણાના મહેલની પાસે જ ઊભા કરવામાં આવેલા છે. ત્યાં તે વખતે ઘડિયાળ વાગતી હતી, એમ કહેવાય છે. એક મારચા પડી ગયા છે.. (૪) હરિચંદ્ર–ગુફા —
૮૦
તે કિલ્લા પાસેથી એક બાજુ થાડુ નીચે ઊતરવાથી પહાડમાં કુદરતી રીતે જ બનેલી એક ગુફા આવે છે. આ શુક્ા બે માળની છે. નીચેના માળમાં ત્રણ ખંડ (ઓરડા ) અનાવેલા છે. લેાકેા આ સ્થાનને સત્યવાદી હરિચંદ્રની ગુઢ્ઢા કહે છે, ત્યારે કેટલાક લેાકેા આને ગાપીચ'દજીની ગુફા કહે છે. આ ગુફામાં એ ધૂણીઓ બનેલી છે, તેથી લાગે છે કે અહીં પહેલાં હિંદું સાધુસન્તા રહેતા હશે.
આ ગુફાની ઉપર એક જૂનું મકાન છે. તેને લેક કુંભારાણાના મહેલ કહે છે. આ મહેલમાં પાછળથી દુર્ગોદાસ રાઠોડ અમુક વખત રહ્યા હતા. આ વાત દુર્ગાદાસ રાઠોડની ચોપડીમાં પ્રાય: લખી છે. (૫ ) બગીચા –
કપૂરસાગર તળાવની નજીકમાં સડક પાસે એક જૂની વાવ છે. તેમાં મારે માસ પાણી રહે છે. લેાકેા આ વાવનું પાણી પીએ છે. તે વાવડીની પાસે, પુરસાગરને કિનારે, લાંબી અને સાંકડી જમીનમાં કારખાનાનો નાનો બગીચો છે. તેને સામે છેડે એક પાકો કૂવા-અરટ અનેલ છે. બગીચામાં ફળ-ફૂલ અને શાક-ભાજી પણ થાય છે. ફૂલ મંદિરમાં આવે છે, તે કળા તથા શાકભાજી માટે કોન્ટ્રાક્ટ અપાય છે.