________________
પ્રકરણ છઠું હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને
(અચલગઢ અને તેની આસપાસમાં) (૧) શ્રાવણ-ભાદર –
અચલગઢ ઉપરની મોટી જૈન ધર્મશાળાના મુખ્ય દરવાજા પાસેથી કિલ્લા તરફ ડું ઊંચે ચઢવાથી બે જલાશય (પાણનાં સ્થાને) આવે છે. આને લેકો શ્રાવણ ભાદરે કહે છે. તે બને બોલ્યા વિના પહાડમાં સ્વાભાવિક રીતે કુંડના આકારનાં બની ગયાં હોય એમ જણાય છે. ત્રણ બાજુ કુદરતી પથ્થર છે. પૂર્વ તરફને એક બાજુને કિનારે બાંધેલો છે. એક બાજુ ચણતરકામ કરવાની કુંડે બની ગયા છે. આ બને કેડેમાં બારે માસ પાણી રહે છે. અહીં પૂર્વ દિશા (ચૌમુખજીના મંદિર) તરફ પાણીની એક નાની ટાંકી–કુંડી બનાવેલી છે. તેમાં નળ લગાડવાથી ઠેઠ ધર્મશાળા સુધી પાણી પહોંચાડવામાં આવે છે. કિલ્લામાં રહેનારાઓને પાણી પૂરું પાડવા માટે આ કુંડે બનાવવામાં આવ્યા હશે. (૨) ચામુંડા દેવી• શ્રાવણભાદરવાના ઉત્તર તરફના કિનારા ઉપરના ભાગમાં, કિનારાથી થોડે દૂર ચામુંડા દેવીનું એક નાનું મંદિર આવેલું છે. તેમાં વચ્ચે ચામુંડા દેવીની મૂર્તિ છે, અને તેની આજુબાજુ ભરવજી અને ખેતલાજી છે. જેના દેવીઓમાં ચામુંડાદેવીનું નામ આવે છે અને ભૈરવજી તથા
અને
આ મંદિર) તાડવાથી 35