________________
પ્ર. પ; અચલગઢનાં જૈન મંદિરશ
Ce
લખ્યું છે. તેમણે વિસ૰૧૭૨૧ માં ( જેઠ મહિના પહેલાં) આજીની યાત્રા કરી હતી. તે વખતે ઋષભદેવજીના મંદિરની પ્રતિષ્ઠા થઇ ન હતી, એટલે તે સિવાય માકીનાં ત્રણ જિનાલયેામાંની મૂર્ત્તિ સંખ્યા તેમણે લખી છે.
નં. ૨—શ્રીઋષભદેવજીના મંદિરની પ્રતિષ્ઠા વિ સં. ૧૭૨૧ના જેઠ સુદ ૩ ને રવિવારે થઈ છે, અને આ “આખુ ચૈત્ય પરિપાટી”માં આ મંદિરની મૂર્ત્તિ સંખ્યા આપેલી છે તેથી આ ‘આખું ચૈત્ય-પરિપાટી' ઉપર્યુક્ત સમય પછી રચાઈ હાય તેમ જણાય છે.
નં. ૩—આ ‘આજી--સ્તવન”માં ઋષભદેવજીના મંદિરની મૂર્ત્તિ સંખ્યા (તે વખતે આ મંદિર પ્રતિષ્ઠિત થઈ ગયેલ હાવા છતાં) લખી નથી. પરંતુ વધારામાં ‘રાય-વિહારી’ દેરાસરમાં સાત જિનમિંખ હાવાનું લખ્યું છે. આ ‘રાવિહારી’ એ કયું મ ંદિર ? તે સમજાતું નથી. પણ ‘રાયવિહારી’થી ચૌમુખજીના મંદિરના સભામંડપમાંના શ્રીનેમિનાથજીના ગભારા કદાચ લીધેા હાય; કેમકે ઉક્ત સભામંડપમાંના ફક્ત શ્રીપાર્શ્વનાથ ભગવાનના ગભારાની મૂર્ત્તિસખ્યા આ સ્તવનમાં જુદી આપેલી છે, પણ શ્રીનેમિનાથ પ્રભુજીના ગભારાની મૂર્ત્તિ સંખ્યા જુદી આપી નથી. પણ આ ગભારાને રાયવિહારી ’ શાથી કહ્યો હેાય ? તે અને શ્રીઋષભદેવજીના મંદિરની મૂર્ત્તિસંખ્યા કેમ ન આપી ? તે કાંઈ સમજાતું નથી. શ્રીશાંતિનાથ પ્રભુજીના મંદિની મૂર્ત્તિસંખ્યા તા તેમાં જુદી જણાવી છે જ.
6
નં. ૫——આ “તી માળ”માં આપેલી ચૌમુખજીના મંદિરની મૂર્તિસંખ્યા ઠીક હાય તેમ લાગતું નથી.