________________
અ ય લ ગ ૪
જેવામાં આવે છે કે ઉપર્યુક્ત પામ્હણુસીએ (પ્રહૂલાદને) ધાતુની જિનપ્રતિમાઓ ગળાવી નાંખી હતી. તેથી તેના શરીરે કેઢ નીકળે હતે. કેટલાક સમય બાદ તેણે કઈ જ્ઞાની જૈનાચાર્યને આ માટે ખુલાસે પૂછતાં, તેમણે ઉપરનું કારણ બતાવ્યું અને તેના પ્રાયશ્ચિત્તરૂપે એક મનહર જિનમંદિર બંધાવવાનું સૂચવ્યું. તેથી પ્રવ્હાદને પોતે વસાવેલા પાલ્ડણપુર શહેરમાં પોતાના નામથી “પાલહસુવિહાર નામનું તીર્થસ્વરૂપ વિશાળ અને રમણીય જિનમંદિર બંધાવ્યું અને તેમાં મૂલનાયકના સ્થાને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી. તે મૂર્તિનું પ્રક્ષાલન (સ્નાન) જળ કેટલાક દિવસ સુધી પિતાના શરીરે લગાવવાથી તેને કોઢ નષ્ટ થઈ ગયા અને તેની કાયા કંચનવણી થઈ
પ્રહલાદન (પાટડણસી)ના મોટા ભાઈ પરમાર ધારાવર્ષાદેવે વિ. સં. ૧૨૨૦થી ૧૨૭૬ લગભગ સુધી ચંદ્રવતીનું રાજ્ય ભોગવ્યું હતું. તે વખતે આબુ પર્વત તેના
આધિપત્યમાં હતું, અને તે ગુજરાતના મહારાજાઓને - શૂરવીર સામંત રાજા હતા. મહારાજા કુમારપાલના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૩૦) પછી તેને ભત્રીજો અજયપાલ તેની ગાદીએ બેઠે. તે જૈનધર્મને કટ્ટર વિરોધી અને શિવભક્ત હતું. તેણે મહારાજા કુમારપાલે બંધાવેલાં ઘણું જેના મંદિરે અને જ્ઞાનભંડારને નાશ કર્યો હતો. તેની પ્રસન્નતા મેળવવાને માટે પ્રમ્હાદને કદાચ મહારાજા કુમારપાલના બંધાવવા આ મંદિરમાંની શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની, મનહર મૂર્તિ અને બીજી બે મૂર્તિઓ ગળાવી નાંખી હાય, અને પિત્તળને પોઠીઓ કરાવ્યું હોય તે તે બનવા